Jetpur-Rajkot ભાદર સિંચાઈ વિભાગ દ્વારા શિયાળું પાકના પિયત માટે કેનાલ છોડવામાં આવી છે. તે કેનાલમાંથી કચેરી દ્વારા ગૌશાળાના ગૌવંશને પાણી પીવડાવાના નામે ખાનગી વ્યવસાયકારોને ફાયદો થાય તે રીતે એક તળાવ ભરવામાં આવી રહ્યાની જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચસ્તરે ફરીયાદ કરવામાં આવી છે.
ભાદર સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ વર્ષે શિયાળું પાકના પિયત માટે ભાદર કેનાલ છોડવામાં આવી છે. આ કેનાલમાંથી સિંચાઈ વિભાગના ઈજનેર મુકેશ જોશી સરધારપુર રોડ પર આવેલ તળાવ ભરાવતા હોવાની જાગૃત … Read More