Ribda_રીબડા પેટ્રોલપંપ ફાયરિંગ પ્રકરણ : મુંબઈ-આગ્રાથી ભાડુતી શૂટરો સહીત ચાર ઝબ્બે.
ત્રણ માસ પૂર્વે આગ્રાના બાર ખાતે હાર્દિકસિંહની મુલાકાત વિપિનકુમાર જાટ સાથે થઈ’તી : માતાની કેન્સરની સારવાર અર્થે નાણાંની જરૂરિયાત હોય પાંચ લાખમાં ભડાકા કરવા તૈયાર થયો’તો :આગ્રાની એમ.એસ. હોટેલમાં અભિષેક … Read More