Bharuch-મોટામિયા માંગરોલની ગાદીના સંત હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી સાહેબનો ઉર્સ ઉજવાયો.
ધર્મ નહીં, ધર્મની અજ્ઞાનતા ઝઘડાઓ કરાવે છે- ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ) હિન્દુ- મુસ્લિમ એકતાના માહોલમાં સમૂહ ઇફતારીનું પણ આયોજન કરાયું દેશમા કોમી એકતા જાણવાય રહે, અમન, ભાઈચારો, શાંતિ બની … Read More