સ્નાતક અધ્યાપન મંદિર, બી.એડ્. કોલેજ, વેડછીમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે ભાવાંજલિ, પુષ્પાંજલિ અને શબ્દાંજલિનો ત્રિવેણી સંગમ થયો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન અને ગાંધી વિદ્યાપીઠ, વેડછી સંચાલિત સ્નાતક અધ્યાપન મંદિર, બી.એડ્. કોલેજ, વેડછીમાં તારીખ :28 /8/ 2025, ગુરુવારના રોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે … Read More

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન અને ગાંધી વિદ્યાપીઠ, વેડછી સંચાલિત સ્નાતક અધ્યાપન મંદિર, બી.એડ્. કોલેજ, વેડછીમાં રક્ષાબંધન પર્વની અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

આ તકે રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્ય વક્તા તરીકે દક્ષિણ ગુજરાતનાં જાણીતા કવયિત્રી અને લેખિકા તથા અધ્યાપક ડૉ. સંધ્યાબહેન ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતાં જ્યારે આદિવાસી દિવસ સંદર્ભે વ્યાખ્યાન આપવા આદીવાસી સમાજને … Read More

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અને ગાંધી વિદ્યાપીઠ સંચાલિત સ્નાતક અધ્યાપન મંદિર બી.એડ્. કોલેજ, વેડછીમાં ગુરૂપૂર્ણિમાનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો.

સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન પ્રાધ્યાપક ડૉ. ભાવનાબેન મહેતાએ કર્યું હતું. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુક્યો ત્યારબાદ પ્રશિક્ષણાર્થીઓએ ગુરુ પ્રત્યેનો પોતાનો અહોભાવ પ્રગટ કરતું વક્તવ્ય આપ્યું અને તમામ ગુરુઓનું ગુરુપૂજન કર્યું … Read More

error: Content is protected !!