એચએચએમસી એજ્યુકેશનલ કેમ્પસ ખાતે ઇન્વેસ્ટીચર સેરેમની અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
પાલેજ પાસે એચએચએમસી એજ્યુકેશનલ કેમ્પસ (હિઝ હોલીનેસ મોટામિયાં ચિશ્તી એજ્યુકેશનલ કેમ્પસ)માં ઇન્વેસ્ટીચર સેરેમની અને ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે પાલેજ … Read More