ચોટીલામાં ખનન માફિયાઓ પર મોટી કાર્યવાહી : બે સ્થળે દરોડા પાડી ૨ લોડર અને ૩ ટ્રેક્ટર કબજે, ₹48 લાખનો મુદ્દામાલ જપ્ત; સરપંચ સહિતના સામે ગુનો નોંધવાની કાર્યવાહી.
નાયબ કલેકટર દ્વારા ગેરકાયદેસર ખનન કરનાર જુદા જુદા બે સ્થળે સફળ રેડ, ૨ લોડર અને ૩ ટ્રેકટર સાથે ૪૮,૦૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત તેમજ સરપંચ સહિતના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી … Read More











