Gondal-Rajkot ભાવનગર યુનિ ના અધ્યાપક દિલીપ બારડ દ્વારા કર્ણાટક યુનિ ના શિક્ષકો અને આસામ ના માસ્ટર ટ્રેઇનર ને ઓનલાઈન શિક્ષણ અંગે તાલીમ આપવામાં આવી

છેલ્લા દસ મહિના થી કોરોના મહામારી ના કારણે શૈક્ષણિક પ્રવૃત્તિ ટેકનોલોજી ના માધ્યમ થી કાર્યરત છે તેવા સંજોગોમાં માં સમગ્ર ભારત ના શિક્ષકો માં ઓનલાઈન શિક્ષણ અંગે તાલીમ બાબતે અનેરી … Read More

Jasdan-Rajkot જસદણ નજીક બાયો ડીઝલ ભરેલું ટેન્કર ભડભડ સળગી ઉઠ્યું, પંપનો ભાડુઆત દાઝ્યો.- ગુરૂવારે મોડી રાત્રીના બાયો ડીઝલ ભરેલું ટેન્કર સળગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા.- જસદણ ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

એકબાજુ રાજ્યભરમાં બાયો ડીઝલના વેચાણ પણ પ્રતિબંધ લગાવાયો છે. છતાં અનેક પંપના માલિકો રાતોરાત કરોડપતિ બની જવાની લ્હાયમાં રાત્રીના ગેરકાયદેસર રીતે બાયો ડીઝલનું વેચાણ કરતા હોવાથી સરકારની કામગીરી સામે પણ … Read More

Jasadan-Rajkot જસદણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણીનું પક્ષમાંથી રાજીનામું.

જસદણમાં રહી હજ્જારો લોકો સાથે જીવંત સંપર્ક ધરાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણીએ ગુરુવારે સાંજે અચાનક પોતાના પદેથી રાજીનામુ ધરી દેતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જ્વા પામ્યો છે … Read More

Uplet-Rajkot ભાયાવદરમાં કિશાન દિવસ નિમિતે અને કૃષિ કાયદાના વિરોધમાં પ્રતિક ઉપવાસ કરતા આગેવાનો.

ઉપલેટાના ભાયાવદર શહેરમાં ખેડૂત આગેવાનો અને નેતાઓ સાથે ખેડૂતો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. આ ઉપવાસ આંદોલન સરકાર દ્વારા પસાર કરાયેલ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં અને ખેડૂત આંદોલનને … Read More

Upleta-Rajkot ગણોદમાં ચાલતા ગેરકાયદેસર સાડી ધોલાઈ ઘાટનું ઉપલેટા મામલતદાર દ્વારા ડીમોલેશન.

ઉપલેટા તાલુકાના ગણોદ ગામે જમીનમાં આવેલા સર્વે નંબર 229 ની જમીનમા ભીમા જસા સિંઘલ પોતાની જમીનમાં ગેરકાયદેસર રીતે સાડી ધોલાઈ ઘાટ ચલાવતો હતો જે અંગે તંત્ર દ્વારા અગાઉ સૂચન આપી … Read More

Upleta-Rajkot ઉપલેટા ભાજપમાં જોડાયેલા હાલના બે સુધરાઈ સભ્ય કોંગ્રેસના નહીં હોવાનું જણાવતા શહેર કોંગ્રેસ પ્રમુખ.

4 મહિના પહેલા જ કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હોવાનું જણાવતા પ્રમુખ ચોટાઈ ઉપલેટા શહેરમાં થોડા દિવસ પૂર્વે જ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઉપલેટા નગરપાલિકાના હાલના બે સુધરાઈ સભ્યોને … Read More

Vichhiya-Rajkot વિછીયા ગ્રામ પંચાયતને ગ્રામ સફાઈ અંતર્ગત ટ્રેક્ટરનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા.

પાંચાળના અંતરિયાળ ગામડાઓમાં લોકોની સુખાકારી સુવિધાઓ વધારવા તેમજ મોટી વસ્તી ધરાવતા ગામડાઓમાં ગ્રામ સફાઇ માટે મીની ટ્રેક્ટર ફાળવવા સામાજિક અગ્રણી વિનોદ વાલાણીએ રાજ્ય સરકાર તેમજ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને … Read More

Upleta-Rajkot ઉપલેટાના કોળકી રોડ પરથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લેતી ઉપલેટા પોલીસ.

ઉપલેટા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભાવેશ ને મળેલ હકીકત કે ઉપલેટાના કોલકી રોડ ઓવરબ્રિજ પાસેથી ટાટા કંપની નો ટ્રક જી.જે. ૦૩ ડબલ્યુ. ૯૨૮૫ વાળા માંથી ઇંગ્લિશ દારૂ … Read More

Upleta-Rajkot ઉપલેટા તાલુકાના પત્રકાર સંઘ દ્વારા નવ નિયુક્ત પી. આઈ. રાણાની શુભેચ્છક મુલાકાત.

રાજકોટ એસ.ઓ.જી અને રાજકોટ એલ.સી.બી. શાખામાં ફરજ બજાવી ચૂકેલ પોલીસ કર્મી મહેન્દ્રસિંહ રાણાની ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પી.આઈ. તરીકે નિમણૂક થતાં ઉપલેટા તાલુકાના પત્રકાર સંઘ દ્વારા શુભેચ્છા મુલાકાત કરાઈ હતી. પોલીસ … Read More

error: Content is protected !!