Jasadan-Rajkot જસદણમાં જુના માર્કેટિંગ યાર્ડ નજીકના સીસી રોડમાં મસમોટા ગાબડાઓ પડ્યા, ચાલકોમાં અકસ્માતનો ભય.
જસદણના વોર્ડ નં.2માં આવેલ જુના માર્કેટિંગ યાર્ડ નજીક ભાદર નદીના કાંઠા પાસેથી પસાર થતો સીસી રોડ છેલ્લા ઘણા વર્ષોથી અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. જેના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને … Read More











