Upleta-Rajkot ઉપલેટામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપલેટા દ્વારા BAPS મંદિર ખાતે સમન્વય બેઠક યોજાઈ.
સ્વાભિમાન યુક્ત હિન્દુ સમાજના નિર્માણ માટે આપણે સૌ કાર્યકર્તાઓ છીએ ત્યારે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રનુ નિર્માણ તમામ હિન્દુ પરિવારના સહયોગથી થશે. વિવિધ ક્ષેત્ર તથા સેવાકીય સંસ્થાઓમાં નેતૃત્વ કરનાર કાર્યકર્તાઓની … Read More











