Dhoraji-Rajkot ધોરાજીના ભૂખી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી દીપડાએ ધામા નાખતા ખેડૂતો માલધારીઓમાં ભયભીત: પાંજરે પૂરવા રજૂઆત.
રાજકોટ જીલ્લાના ધોરાજીના ભૂખી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ગીર જંગલમાંથી આવી ચડેલા દિપડાએ પડાવ નાંખી આંટાફેરા મારવાનું શરુ કરી દેતા ખેડૂતો અને માલધારીઓમાં ફફડાટ ફેલાયેલ છે.અહીં એ ઉલ્લેખનીય છે કે … Read More











