Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં કોરોના વાયરસની મહામારીનો કહેર સતત વધી રહયો છે. જેમાં વધુ 90 જેટલા પોઝીટીવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામેલ છે. કોરોનાના કેસો વધતા અધીકારીઓમાં દોડધામ મચી જવા પામેલ છે.
ગઇકાલે જીલ્લા વિકાસ અધીકારીએ ધોરાજી દોડી આવી અધીકારીઓ સાથે બેઠક યોજી હતી. કોરોનાના સંક્રમીત વિસ્તારોમાં કેસ ઘટાડવા અંગે એકશન પ્લાન ઘડી કઢાયો હતો. આ તકે ધોરાજી-ઉપલેટા-જામકંડોરણાના મામલતદાર, તાલુકા વિકાસ અધીકારી, … Read More











