Gondal-Rajkot ગોંડલમાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા ” યુગપુરુષ યુવા સંવાદ ” કાર્યક્રમ યોજાયો.

અહીં ગોંડલના શીશુમંદીર સ્કુલ ખાતે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પ્રેરિત સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના યુવાનો દ્વારા ” યુગપુરુષ યુવા સંવાદ ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં … Read More

Gondal-Rajkot ગોંડલના પાંચ માથાભારે વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ.

ગોંડલ શહેરમાં ગેરકાયદેસર વ્યાજ ખોરો બિલાડી ના ટોપની જેમ ફૂટી નીકળેલ હોય તેને દબોચી તેઓની સામે પણ પોલીસ લાલઆંખ કરે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે.૧૦થી ૩૦ ટકાનો ચામડાતોડ … Read More

Dhoraji-Rajkot ધોરાજી શહેરમાંથી પ્રતિબંધિત તુક્કલ અને ચાઈનીઝ દોરી વેચતા વેપારીને ઝડપી લેતી સિટી પોલીસ.

ધોરાજીમાં જેતપુર રોડ વીસ્તારની દુકાનમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ તુકકલ અને દોરી પોલીસે પકડી પાડી આરોપી વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ચાઇનીઝ … Read More

Vinchhiya-Rajkot વિંછીયામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્યક્રમનો પાણી પુરવઠા મંત્રીએ શુભારંભ કરાવ્યો.

આધુનિક યુગમાં શિક્ષણ-ટેકનોલોજીનું ખૂબ જ મહત્વ છે: બાવળીયા. અજમેરા હાઈસ્કૂલમાં ધો.10 માં 399 અને ધો.12 માં 219 વિદ્યાર્થીઓએ તેમજ ધોળકિયા સ્કૂલમાં ધો.10 માં 247 અને ધો.12 માં 156 વિદ્યાર્થીઓએ શાળામાં … Read More

DhorajiRajkot ધોરજી શહેરમાં પોલીસ સ્ટેશન સામે ભરાતી રવિવારી બજાર માં કોરોના વાઇરસની ગાઇડ લાઇન નો સરેઆમ ભંગ.

રાજકોટ જીલ્લાના ધોરાજી શહેરમાં પોલીસ સ્ટેશન સામે યોજાતી રવિવારી બજાર જાણે કે કોરોના વાહક બનતી હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે તેમજ રવીવારી બજારમાં એકત્રિત થતા ફેરિયાઓને જાણે કાયદાનો કોઇ … Read More

Vinchhiya-Jasdan વિંછીયા તાલુકામાં કોરોના વેક્સીન અંતર્ગત ડ્રાય રન યોજવામાં આવી.

જિલ્લા એપેડેમિક ઓફીસરે દિવ્ય ભાસ્કરને વેક્સીન અંગે ખાસ માહિતી આપી. લાભાર્થીને કેવી રીતે વેક્સીન આપવી, વેક્સીન આપ્યા બાદ તેમને ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનીટ સુધી આરોગ્ય ટીમ દ્વારા નિરીક્ષણ હેઠળ રાખવા … Read More

Gondal-Rajkot રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગોંડલ ખાતે સદભાવ બેઠક નું આયોજન થયેલ જેમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અને સામાજીક સમરસતા બાબત નું માર્ગદર્શન આપવામાં આવેલ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાજીક સમરસતા બાબતે જીલ્લા અને તાલુકા સ્તરે સદભાવ બેઠક નું આયોજન કરવામાં આવે છે. તે અનુસંધાને તા.8/01/2021 ના રોજ ટાઉન હોલ ખાતે ગોંડલ શહેર અને તાલુકાની … Read More

Dhoraji-Rajkot ધોરાજીમાં રૂા.21950ના ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી એસઓજી ટીમ.

ધોરાજીમાં રૂા.21950ના ચરસના જથ્થા સાથે ઝાફરશા રજાકમીયા મટારી (ઉ.વ. 62) નામના શખ્સને ઝડપી લઇ પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી વિગતો મુજબ ધોરાજીમાં એસઓજી પોલીસ ઇન્સ. એ.આર. ગોહીલ, … Read More

Gondal-Rajkot ગોંડલમાં કોંગ્રેસીઓએ ખરાબ રોડ નું બેસણું યોજ્યું.

સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા ગોંડલના કૈલાશ બાગ રોડ પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની સામે ના ભાગે નગરપાલિકા દ્વારા ગત વર્ષે જ બનાવવામાં આવેલ સિમેન્ટ રોડ બેસી ગયો હોય રૂસભરાજ … Read More

Gondal-Rajkot ગોંડલ નગરપાલિકાની સુધારેલી મતદાર યાદી પ્રસિધ્ધ : કુલ ૮૮ હજાર મતદારો ૪૫ હજાર પુરૂષ અને ૪૨૨૫૨ સ્ત્રી મતદારો.

ગોંડલ નગરપાલીકાની ૧-૧-૨૦૨૧ની સ્થિતીની મતદાર યાદી પ્રસિધ્ધ થઇ ગઇ છે. જે મુજબ ગોંડલમાં ૪૫ હજાર પુરૂષ અને ૪૨ હજાર સ્ત્રી સહિત કુલ ૮૮ જેટલા મતદારો છે. જયારે અન્ય ત્રીજી જાતીના … Read More

error: Content is protected !!