Jetpur-Rajkot જેતપુરની એ ગ્રેડની સરકારી હોસ્પીટલનો ઓપીડી વિભાગ જાણે રામ ભરોસે .

જેતપુરની એ ગ્રેડની સરકારી હોસ્પીટલનો ઓપીડી વિભાગ જાણે રામ ભરોસે હોય તેમ એક બાજુ દર્દીઓની કતાર જામી બીજી બાજુ ડોકટર ચાલુ ફરજે ગુઠલી મારે છે. દર્દીઓની તકલીફો અંગે સામાજીક અગ્રણીઓને … Read More

Goraji-Rajkot ધોરાજી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ઓફીસમાં તસ્કરો ત્રાટકયા:ઓફીસનો પાછળથી દરવાજો તોડીને ગેસ કટરથી તેજુરી તોડીને રકમ ઉઠાવી ગયા.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આવેલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની  ઓફીસમાં તસ્કરો ત્રાટકયા હતા અને ગેસ કટરથી તેજુરી તોડીને મોટી રકમ લઇને નાસી છુટયાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહીતી મુજબ ધોરાજીના … Read More

Gondal-Rajkot મોવિયા ખાતે સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા માં આગામી તા૩૧-૧-૨૦૨૧ ને રવીવારે “ખીમદાસ બાપુ” એવોર્ડ સમારંભનુ ભવ્ય આયોજન.

સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા માં આગામી તા 31-1-21 ને રવીવારે “ખીમદાસ બાપુ” એવોર્ડ સમારંભનુ આયોજન જગ્યા ના ગાદીપતિ પ. પુ. મહંતશ્રી ભરતબાપુ તથા ગોંડલ રાજવી પરીવારના … Read More

Jetpur-Rajkot જેતપુર શહેરમાં રાષ્ટ્રીય તહેવારે ભુલાયા સંવિધાન નિર્માતા.

આજે આખો દેશ 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે જેતપુરનું સરકારી તંત્ર સંવિધાન નિર્માતા બાબા સાહેબ ને ભૂલી ગયું હોય તેવું જોવા મળ્યું છે. આપણા દેશના સૌ … Read More

Gondal-Rajkot 1 મિનિટ માં 89 ભાગાકાર ગણી ને વર્લ્ડ રેકોર્ડ કરનાર ગોંડલ ના 12 વર્ષ ના સૌમ્ય નિરવભાઈ મકવાણા નું સન્માન….

      રાજકોટ જિલ્લાના ગોંડલ ગામના સૌમ્ય નિરવભાઈ મકવાણા ઉંમર વર્ષ 12 કોરોના સમય માં આફત ને અવસર બનાવી ને યુસીમાસ ની અબેકસ પદ્ધતિ માં સખત મહેનત અને કઠોર … Read More

Moviya-Gondal શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમારોણ અભિયાન માં ગોંડલ તાલુકાના મોવિયા ગામ ની ધાર્મિક જગ્યાના સંતો અને મહંતોએ માત્ર 1 કલાક માં ₹ 50000 કરતા વધુ રકમ નું નિધિ સમર્પણ કર્યું.

ગોંડલ તાલુકા ના મોવિયા ગામમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન ગોંડલ તાલુકા સમિતિ આયોજીત બેઠક માં જેમાં મોવિયાના ગ્રામજનો ની અને સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ માં મોવિયા … Read More

Dhoraji-Rajkot ધોરાજી એસટી ડેપોને ઓછા અકસ્માત તથા ઈંધણ બચત સહિતની કામગીરી મામલે કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો.

રાજકોટ જીલ્લાના ધોરાજી એસટી ડેપોને ઓછા અકસ્માત તથા ઈંધણ બચત સહિતની કામગીરી મામલે કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે. સૌથી ઓછા અકસ્માત દર બદલ ધોરાજી, અમરેલીનાં રાજુલા, ગોધરાનાં દાહોદ, અમદાવાદ … Read More

Dhoraji-Rajkot ધોરાજી પંથકમાં સિંહના ધામા, તોરણિયામાં બે શ્વાનનું ભક્ષણ નાની પરબડી પાસે ચહલપહલથી ખેડૂતોમાં ભય.

ધોરાજીના ગ્રામીણ વિસ્તારોમાં સિંહ પરિવારની ચહલપહલ અને ધામાથી પંથકમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. ધોરાજીના તોરણીયા પંથકના સીમ વિસ્તારમાં સાવજે બે શ્વાનનું મારણ કરી મીજબાની માણી હતી.ઉલ્લેખનીય છે કે ધોરાજી … Read More

ભારતના સાચા અર્થમાં નેતા હતા નેતાજી.

નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ જાન્યુઆરી ૨૩ ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. … Read More

Rajkot-સરકારી નોકરીની તેમજ સરકારી આવાસના ક્વાટર્સ અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરતા ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

  પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓએ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર  એ.આર.ગોહીલ સાહેબ તથા પો.સબ.ઇન્સ  એચ.એમ.રાણા … Read More

error: Content is protected !!