Jasdan-Rajkot જસદણના માનવતાવાદીઓએ બિનવારસી લાશને અવ્વલ મંઝિલે પોહચાડવાનું ભગીરથ કાર્ય કર્યું.

જસદણ માં લાંબા સમયથી ભિક્ષાવૃત્તિ કરી પેટ ભરતાં એક વૃદ્ધાનું ઘડપણને કારણે મૃત્યું થતાં આ અંગે જસદણ પોલીસ મથકના જવાનો રાજુભાઈ, ભોળાભાઈએ જરૂરી કાગળ કરી વાલીવારસની શોધખોળમાં લાગી જતાં આખરે … Read More

Jasdan-Rajkot જસદણ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંવાદ કાર્યક્રમનો પ્રારંભ કરાયો.

જસદણ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંવાદ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા મહામંત્રી તેજસભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ધામેલીયા, સહમંત્રી પ્રશાંતભાઈ ગાજીપરા, જસદણ તાલુકા પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા તેમજ … Read More

Gondal-Rajkot ગોંડલ માં શેરી ગરબી નાં આયોજન બંધ રહેશે… આગેવાનો અને તંત્ર ની અપીલ ને મળ્યો પ્રતિસાદ.

આગામી સપ્તાહમાં પાવન પવિત્ર નવરાત્રી નો પ્રારંભ થઇ રહયો છે.ત્યારે ગોંડલ માં વરસો થી પરંપરાગત યોજાતી શેરી ગરબીઓ નાં આયોજકો દ્વારા કોરોના સંક્રમણ નાં ભય ને કારણે ચાલુ વર્ષે શેરી … Read More

રાજયમાં યોજાનાર મહાનગરપાલિકા – નગરપાલિકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ ત્રણ મહિના માટે મોકૂફ : નવેમ્બર – ડિસેમ્બરમાં યોજાનાર હતી ચૂંટણી.

રાજકોટ સહિત રાજયની મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોની વર્તમાન ટર્મની મુદ્દત નવેમ્બર – ડિસેમ્બરમાં પૂર્ણ થતી હોય તેની સામાન્ય ચૂંટણી યોજવા રાજય સરકારે તૈયારીઓ શરૃ કરી દીધી હતી, પરંતુ … Read More

Dhoraji-Rajkot ધોરાજીમાં માટીના ગરબા બનાવતા કુંભારભાઇઓ મંદીની ઝપટે કોરોનાના પગલે ગરબા નહી વેચાતા હાલત કફોડી સહાય આપવા માંગણી.

ધોરાજી કોરોના એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે જેના કારણે ત્યારે ધંધા-રોજગાર અને ઉદ્યોગોમાં જોરદાર મંદી આવી ગઈ છે જેને પગલે ધોરાજીના નાના નાના ગૃહ ઉદ્યોગો તેમજ માટીના ગરબા બનાવતા … Read More

Jasdan-Rajkot જસદણનાં રાજવી પરિવારના દરબાર સાહેબ કોવિડ સેન્ટરની મુલાકાતે.

આજરોજ જસદણ રાજવી પરિવારના દરબારશ્રી સત્યજીતકુમાર ખાચર સાહેબે જસદણ સરકારી હોસ્પિટલમાં કાર્યરત કોવિડ સેન્ટરની મુલાકાત લઈ આરોગ્ય વિભાગ ના તાલુકા સુપરવાઈઝર જીતુભાઈ પટેલ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી દર્દીઓને રૂબરૂ મળી … Read More

Jasdan-Rajkot જસદણના લીલાપુર ગામે 60 ફૂટ ઊંડા કુવામાંથી આધેડની લાશ મળી આવતા ફાયર બ્રિગેડની ટીમે લાશને બહાર કાઢી જસદણ પી.એમ. અર્થે ખસેડી હતી.

જસદણ તાલુકાના લીલાપુર ગામે રહેતા અને વાડી ધરાવતા આધેડની પોતાની વાડીના કુવામાંથી જ લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતા જસદણ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો … Read More

Vinchhiya-Rajkot વિંછીયામાં પ્રેમી યુગલનો સજોડે આપઘાત: પરિણીત પ્રેમી બેન્જોવાદક ને પામવામાં પાગલ પ્રેમીકાએ સજોડે ભર્યુ પગલું.

વિંછીયા તાલુકાના ધોળીયાનો ડુંગર ઉપર ઉમર વીડમાં મોઢુકા ગામના યુવક અને સોમ પીપળીયા ગામની યુવતિએ સજોડે આપઘાત કરી લેતા અને સમાજ સંબંધ નહી સ્વીકારે તેવી દહેશતથી બંનેએ જીવન ટુંકાવી લેતા … Read More

Virpur-Rajkot વિરપુર પો.સ્ટેના અપહરણના ગુન્હાના આરોપીને પકડી તથા ભોગ બનનારને શોધી પરત કરતી રાજકોટ ગ્રામ્ય એસ ઓ જી બ્રાંચ.

પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં અલગ-અલગ ગુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા બાબતે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ ના સીધા જ માર્ગદર્શન … Read More

Gondal-Rajkot ગોંડલમાં 7.50 કરોડના ખર્ચે રોડ-રસ્તા બનશે: અદ્યતન સ્ટેડીયમ બનાવવા માટે પણ સરકારની લીલીઝંડી.

સિમેન્ટનાં રાજમાર્ગો સહીત રોડ રસ્તા ની સુવિધા માં સૌરાષ્ટ્ર માં ગોંડલ નગરપાલિકા અવ્વલ સ્થાન ધરાવે છે.અત્યાર સુધીમાં ચાલીસ કરોડનાં ખર્ચે શહેરમાં સિમેન્ટ રોડ તૈયાર થયાં બાદ તાજેતરમાં રાજ્યસરકાર દ્વારા વધું … Read More

error: Content is protected !!