પોરબંદર લોકસભા મતવિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી ધોરાજીને એમ્બયુલન્સ ફાળવી.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં પોરબંદર લોકસભા મતક્ષેત્રના જાગૃત સાંસદ રમેશભાઈ ધડુકએ પ્રજાના સુખાકારી માટે હાલમાં કોરોના મહામારીના સમયમાં એમ્બ્યુલસની ખુબ ઘટ ઊભી થઈ ત્યારે પ્રજાની વહારે આવી તમામ તાલુકા મથકે અદ્યતન … Read More

Gondal-Rajkot ગોંડલના નામચીન ગેંગસ્ટર નિખિલ દોંગા ગેંગ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ.

 નિખિલ દોંગા અને ગેંગ સામે૧૩૫ થી વધુ ગુન્હા નોંધાયેલા છેગોંડલની સબજેલમાં રહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતા નિખિલ દોંગા અને તેના ૧૩ જેટલા સાગરિતો વિરુદ્ધ પોલીસ તંત્રે ગુજસીટોક સહિત ૧૩૫થી … Read More

પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા સવા બે કરોડની ગ્રાન્ટમાંથી 11 આધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું.

પોરબંદર લોકસભા વિસ્તારમાં આવતા તમામ વિધાનસભા બેઠક ને એમ્બ્યુલન્સ આપવામાં આવી કોરોનાની મહામારી ને લઈ ગામે ગામ મેડિકલ સુવિધાઓ ઓછી પડી રહી હોવાની વ્યાપક ફરિયાદો ને ધ્યાને લઇ પોરબંદર સાંસદ … Read More

રાજકોટની કુંડલીયા કોલેજ ખાતે રેમડેસિવીર ઇન્જેક્શન માટે આજથી શરૂ કરાયું મધ્યસ્થ કેન્દ્ર:૩૦૦૦ રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ.ત્રણ શિફ્ટમાં ૨૪ કલાક કાર્યરત રહેશે.

કોરોનાની મહામારીમાં વધતા જતા કેસોને ધ્યાને લઇને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલ જરૂરિયાતવાળા દર્દીઓને રેમડેસિવીર ઇન્જેક્શન એક જગ્યાએથી સરળતાપૂર્વક લોકોને મળી રહે તે માટે રાજકોટ  કલેકટર શ્રી રેમ્યા મોહનના … Read More

Dhoraji-Rajkot ધોરાજી આવતીકાલે શનિ અને રવિ બે દિવસ સજ્જડ બંધ રહેશે.

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા કોરોના મહામારી ના સંદર્ભમાં યોજાયેલ બેઠકમાં સર્વાનુમતે ધોરાજી આવતી કાલ શનિવાર તેમજ રવિવાર સંપૂર્ણપણે બંધ પાળશે તેઓ નિર્ણય સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો ધોરાજીમાં કોરોના … Read More

Dhoraji-Rajkot ધોરાજી માં કોરોના બેકાબૂ બન્યો ૨૪ કલાક માં નવા ૫૪ કેસ સામે આવ્યા.

ધારાસભ્ય લલિત વસોયા સહિત તેનો પરિવાર પણ કોરોના ની ઝપટેધારાસભ્ય લલિત વસોયા તેના માતા અને પૌત્ર કોરોના ની ઝપટેધોરાજી ની તમામ ખાનગી હોસ્પિટલ માં કોરોના ના બેડ હાઉસ ફૂલધોરાજી સિવિલ … Read More

Rajkot. સમરસ હોસ્ટેલના ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર અને કોવીડ કેર સેન્ટર ખાતે ૧૦૦૦ બેડની સુવિધા.

ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે ૫૦૦ પૈકી ૨૩૪ બેડ તૈયાર – હાલ ૮૪ બેડ ખાલી કોવીડ કેર સેન્ટર ખાતે ૫૦૦ બેડ પૈકી ૩૨૫ બેડ ઉપલબ્ધ હાલની કોરોનની પરિસ્થિતિને ધ્યાને લઈને … Read More

Gondal-Rajkot ગોંડલ શહેરના બસ્ટેન્ડ પાછળ આવેલ સુમરા સોસાયટી માંથી વિદેશી દારૂની ૭૨ બોટલ સાથે એક શખ્સ ને પકડી પાડતી ગોંડલ સિટી પોલીસ.

ગોંડલ સિટી પોલીસ મથકના પો.હેડ.કોન્સ જયદીપસિંહ ચૌહાણની બાતમીના આધારે દરોડો પાડી કુલ રૂ ૨૭ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત…..  રાજકોટ ગ્રામ્ય ઇ/ચા પોલીસ અધિક્ષક  સાગર બાગમાર સાહેબ નીસૂચના મુજબ  ગોંડલ ઇ/ચા  … Read More

Dhoraji-Rajkot ધોરાજીમાં ગોંડલના રાજવી એ સતરમી સદીમાં બાંધેલો દરબારગઢ જર્જરીત અવસ્થામાં પડી જવાના વાંકે ઉભો છે. તેને રક્ષીત જાહેર કરાયો છે. છતાં તંત્ર દ્વારા ઐતિહાસી વારસાની જાળવણી પ્રત્યે બેદરકારી દાખવાઇ રહી હોવાનું પ્રતીત થાય છે.

સતરમી સદીમાં ગોંડલના રાજવી ભા.કુભાજી એ બે માળનો રાજમહેલ બનાવ્યો હતો. આ દરબારગઢની અધુરી કામગીરી રાજવી ભગવતસિંહજી એ પુરી કરાવી હતી. આ અદ્ભુત નકશીકામ સ્થાપત્ય કલાના બેનમુન નમુના રાજમહેલ એટલે … Read More

Gondal-Rajkot ગોંડલ તાલુકા પો.સ્ટેના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી તથા ભોગબનનારને શોધી પરત કરતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,

પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ દ્વ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં અલગ- અલગ ગુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા બાબતે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર. ગોહીલ … Read More

error: Content is protected !!