રાજકોટ જિલ્લા નાં જેતપુર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સભ્યની જગ્યાએ તેમના પતિ કામગીરી કરતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.
જેતપુર તાલુકા પંચાયતની ચૂંટણી કોરોના કાળમાં જ યોજવામાં આવી હતી જેમાં મોટાભાગના મહિલા સભ્યો ચૂંટાઈને આવ્યા હતા ત્યારે ચૂંટાયેલા મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિ દ્વારા કામગીરી કરવામાં આવી હોવાનો કારણે … Read More











