Gondal-Rajkot ગોંડલના ચરખડી ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી મીંકસીંગ કરેલ ઇંધણનો જથ્થો ભરેલ ટેન્કરને પકડી પાડી એક શખ્સને ઝડપી લીધો હતો.

ગેરકાયદે બાયોડિઝલના વેચાણ અને સંગ્રહખોરી સામે કેસો કરવા રેન્જ ડીઆઇજીપી સંદીપસિંહ તથા એસ. પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ એસ. ઓ. જી.ના પી. આઇ. એસ. એમ. જાડેજા, પીએસઆઇ એચ. એમ. … Read More

જેતપુર ખાતે ૭૫મા સ્વાતંત્ર્ય પર્વ ની પૂર્વ સંધ્યાએ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ:પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ કાલરીયાની ઉપસ્થિતીમાં યોજાયો.

  મશાલ રેલી સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા ૭૫મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યા એ રાજકોટના જેતપુર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને … Read More

Dhoraji-Rajkot ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ગેરકાયદેસર રીતે જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી મીકસીંગ કરેલનો ઇંધણનો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઇંધણના વેચાણ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ જે … Read More

Gondal-Rajkot “સરકાર દ્વારા લોકોને મળતી માળખાકીય સુવિધાઓ રાજયના વિકાસની પારાશીશી છે- મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર, શ્રમ અને રોજગાર.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈના હસ્તે રાજકોટના રૂા. ૪૧ કરોડ ૯૩ લાખના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ / ઈ-ખાતમુહુર્ત  કરાયું   ********* મંત્રીશ્રી દિલીપકુમાર  ઠાકોર અને મહાનુભાવોના હસ્તે ૬ નગરપાલિકાઓને કુલ રૂા. ૧૯.૨૪ કરોડના ચેકો એનાયત … Read More

Dhoraji-Rajkot ધોરાજી ખાતે ભાજપ સરકાર ના પાંચ વર્ષ પૂર્ણ નિયમિત સંવેદના દિવસ ની ઉજવણી કરવામાં આવી.

પ્રદેશ ભાજપ ના કારોબારી સભ્ય દિનેશ અમૃતિયા અને વી ડી પટેલ ની અધ્યક્ષતા માં યોજાયો કાર્યક્રમ. ધોરાજી ખાતે ભગવતસિંહજી હાઈ સ્કુલ ખાતે સંવેદના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં … Read More

Jasdan-Rajkot ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિતે જસદણ લઘુમતી મોરચાયે હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ કર્યુ.

રાજકોટ જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ.  આજરોજ ગુજરાતના યશસ્વી અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વીજયભાઈ રૂપાણી સાહેબના જન્મ દિવસ નિમિત્તે રાજકોટ જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગની … Read More

Dhoraji-Rajkot ધોરાજી તાલુકાના પાટણવાવ પ્રાથમિક શાળા ખાતેભાજપ સરકાર ના પાંચ વર્ષ પૂર્ણ નિયમિત સંવેદના દિવસ ની ઉજવણી કરવામાં આવી.

પાટણવાવ પ્રાથમિક સ્કુલ ખાતે સંવેદના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ધોરજીનાં મામલતદાર કે ટી ઝોલપરા રસીક ભાઈ ચાવડા વિરલ ભાઈ પનાંરાભાજપ સરકાર ની પાંચ વર્ષ ની સેવા ના લેખા … Read More

Dhoraji-Rajkot ધોરાજીના પ્રૌઢે ભાદર નદીમાં ઝંપલાવીને કર્યો આપઘાત.

ધોરાજીના પ્રોઢે માનસિક બીમારીથી કંટાળી ભાદર નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. આ અંગે મળતી વિગતો મુજબ ધોરાજીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ બગીચા પાસે રહેતા ઇશ્ર્વરભાઇ રામજીભાઇ ગોંડલીયા (ઉ.વ.પપ)ને માનસીક … Read More

Rajkot- રાજકોટ જિલ્લાની ૧૩૬૦ આંગણવાડીઓની ૧૫ હજારથી વધુ કિશોરીઓએ સજાવ્યા વિવિધ શાકભાજીઓ-ફળો-કઠોળ.

સંકલિત બાલ વિકાસ યોજના દ્વારા જિલ્લાભરમાં યોજાયેલી  “પૌષ્ટિક સલાડ હરીફાઈ” રાજકોટ જિલ્લાની વિવિધ ૧૩૬૦ આંગણવાડીઓ ખાતે કુલ ૧૫ હજારથી વધુ કિશોરીઓએ ઘરે બેઠાં વિવિધ શાકભાજીઓની નયનરમ્ય ગોઠવણી કરીને તેમની આંતરિક સુઝનો … Read More

Dhoraji-Rajkot ધોરાજી માં ઇંગ્લિશ દારૂ પકડી પડતાં મહિલા પી એસ આઈ નયનાબેન કદાવાલા.

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી. સાગર બાગમાર નાઓ એ પ્રોહી જુગારની પ્રવૂતી નેસ્‍તનાબુદ કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્‍ટેશનના પોલીસ … Read More

error: Content is protected !!