Virpur-Rajkot વીરપુરમાં રાજકોટ-પોરબંદર હાઇવે નં.૨૭ પર ઓવરબ્રિજ અથવા અન્ડરબ્રિજ બનાવવા ખેડૂતોની સાંસદ રમેશભાઇ ધડુકને રજુઆત.
જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં નેશનલ હાઈવે પરથી વીરપુર ગામમાં જવા માટેનો મુખ્ય રસ્તો છે તેમજ આ રસ્તો વીરપુર ગામ માંથી ગુરૂકુળ થઇ ચરખડી જવાનો જુનો રાજાશાહી વખતનો ગાડા મારગ પણ છે, … Read More











