Jetpur-Rajkot જેતપુર તાલુકાના તલાટી મંત્રીઓની હડતાળ: તાલુકાના તમામ તલાટીઓ આજે માસ સીએલ પર પડતર માંગોને લઈને વિરોધ,
રાજ્યભરમાં તલાટીઓનો વિરોધ યથાવત્ છે. પડતર માગો પૂર્ણ કરવાની માંગ સાથે આજે તાલુકાના તમામ ગ્રામપંચાયતોમાં કામગીરી ઠપ થઈ છે.ત્યારે તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ આજે એક સાથે માસ સીએલ પર … Read More











