Gondal-Rajkot ગોંડલમાં ગોંડલી નદીના પટ્ટમાં જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઇ.
“૧૧૨૦૦ની રોકડ કબ્જે કરતી પોલીસ” ગોંડલની ગુનાહિત પ્રવૃતિઓનું એપી સેન્ટર બનેલા ગોંડલી નદીના પટમાં સીટી પોલીસે દરોડો પાડી જુગાર રમતી ચાર મહિલાઓને રોકડા રૂ. ૧૧૨૦૦ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ … Read More











