Virpur-Rajkot વીરપુર ખાતે સંત શિરોમણિશ્રી જલારામબાપાના:દર્શન કરી ધન્યતા અનુભવતા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી.
વીરપુર ખાતે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું સન્માન કરતા અગ્રણીશ્રીઓ. વીરપુરના સંત શિરોમણિશ્રી જલારામ બાપાની જગ્યામાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી આજે દર્શન કરવા માટે પધાર્યા હતા દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રીશ્રી જીતુભાઈ … Read More











