Gondal-Rajkot.ગોંડલના ગુંદાળામાં પત્નીને આપઘાત માટે મજબુર કરનાર પતિ મહેશની ધરપકડ.

 ગુંદાળા ગામે પતિના ત્રાસથી પાંચ દિવસ પૂર્વે સળગી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં મોત નિપજયું હતું. આ બનાવમાં પોલીસે આરોપી પતિ સામે આપદ્યાતની ફરજ પાડવાની કલમનો ઉમેરો કરી આરોપી … Read More

Rajkot-Jetpur જેતપુરમાં ૧૧૯ બોટલ દારૂ સાથે કારખાનેદાર જીમી છાંટબાર પકડાયો : અશ્વીન વેગડા અને વિક્રમ પરમાર દારૂનો જથ્‍થો આપી ગયાનું ખુલતા બંન્નેની શોધખોળ.

જેતપુર શહેરમાં દારૂ-જુગારની બદી દુર કરવા એએસપી સાગર બાગમારની સુચનાથી સીટી પીઆઇ જે.બી.કરમુર સ્‍ટાફના એચ.બી.સોવલીયા, રાજુભાઇ સાંબડા, નિલેષભાઇ મકવાણા, દિનેશભાઇખાટરીયા, હર્ષદભાઇ સોઢાને સાથે રાખી પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્‍યાન બાતમીના આધારે … Read More

Gondal-Rajkot ગોંડલના જેલ ચોક ના રાજમાર્ગ મા થીગડા બેસી જતા બેસણુ યોજી વિરોધ દર્શાવતી કોંગ્રેસ.

જેલચોક થી ત્રણ ખુણીયા સુધીના ટ્રાફિક થી ધમધમતા માર્ગ પર પાલીકા તંત્ર દ્વારા તાજેતર માં મરાયેલ થીગડા બેસી જતા શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા,યતિષભાઈ દેસાઈ, રૂષભરાજ પરમાર, દિનેશભાઇ પાતર, જયસુખભાઇ … Read More

Gondal-kotdasangani-કોટડાસાંગાણી નજીક ૮.૯૬ લાખનો દારૂનો જથ્‍થો પકડાયોઃ ટેન્‍કરમાં ચોરખાના બનાવી દારૂ છૂપાવ્‍યો’તો! ટેન્‍કર સહિત ૧૩.૯૬ લાખના મુદામાલ સાથે રાજસ્‍થાનના બે શખ્‍સોને રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહીલની ટીમે દબોચી લીધા.

Gondal-ગોંડલના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને ૪૦ સંસ્થાનું વિદાયમાન:ગીર સોમનાથ જિલ્લા પૂરવઠા અધિકારી તરીકે બદલી થતાં વિદાયમાન અપાયું.

ગોંડલમા અઢી વર્ષના કાર્યકાળ દરમ્યાન સરાહનીય કામગીરી દ્વારા લોકોની ચાહના મેળવનારા પ્રાંત અધીકારી રાજેશકુમાર આલની ગીર સોમનાથ જીલ્લા પુરવઠા અધીકારી તરીકે બદલી થતા નાગરીક બેંક , માર્કેટીંગ યાર્ડ તથા નગર … Read More

Gondal-Rajkot ગોંડલ શહેર કોંગ્રેસ દ્વારા સુરત હત્યાની ઘટના ને વખોડી કાઢી ડેપ્યુટી કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું:રાજ્યના ગૃહ મંત્રી ને રાજીનામું આપી દેવા માંગ કરી.

રાજ્યના ગૃહ મંત્રી ને રાજીનારાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો બેફામ બન્યા છે કાયદો અને વ્યવસ્થા સદંતર ભંગ થઈ રહી છે સુરત યુવતીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દેવયાની ઘટનાથી રાજ્યભરમાં … Read More

Gondal-Rajkot ગોંડલની ગોંડલી નદીના પટમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૩ ઝડપાયા ત્રણ નાસી ગયા.

ગોંડલ શહેરની ગોંડલી નદીના પટમાં પોલીસે દરોડો પાડી ઘોડી પાસા નો જુગાર રમતા ત્રણ શખ્‍સોને ઝડપી લીધા હતા. જયારે ત્રણ શખ્‍સો નાસી જતા તેઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાપ્ત … Read More

ગોંડલ શહેરમાં રૂ.૪૯૨.૭૯ લાખના ખર્ચે નવનિર્મિત ગોંડલ બસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરતા વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશ મોદી.

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા નવા આધુનિક સુવિધા સભર બસ સ્ટેશન બનાવી મુસાફરોની સુવિધામાં નિરંતર વધારો થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે, જેના ભાગરૂપે વાહન વ્યવહાર … Read More

Gondal-Rajkot ગોંડલ સિવિલ હોસ્પિટલના ત્રણ ડોકટરો રાતનાં “ઘેર હાજર” રહેતા હોવાની કોંગ્રેસે ફરિયાદ કરી: બે એમ્બ્યુલન્સ વચ્ચે એકજ ડ્રાયવર , ભરતી ના અભાવે દર્દી પરેશાન.

ગોંડલ શહેર તાલુકાની જનતાની સુખાકારી માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયાનું આંધણ કરી એ ગ્રેડની હોસ્પિટલ બનાવી આપી હોવા છતાં પણ રાત્રિના સમયે તબીબો હોસ્પિટલમાં હાજર રહેવાના બદલે પોતાના ઘેર હાજર … Read More

Gondal-Rajkot ઓમ ની ગણિત ની આવડત નો નાદ ગુંજયો આખા દેશ માં… નેશનલ લેવલ ની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં ગોંડલ નો 11 વર્ષ નો ઓમ જોશી બન્યો ચેમ્પિયન

  ઓમ , ક્રિશા અને પાર્થ ની ત્રિપુટીએ ગણિત ના 200 દાખલા ગણ્યા 10 મિનિટ માં. સ્વપ્ન જોવા હોય તો સૂવું પડે અને સ્વપ્ન સિદ્ધ કરવા હોય તો જાગવું પડે … Read More

error: Content is protected !!