Gondal-Rajkot ગોંડલના બાંદરા ગામના રાહુલ પટેલને ચોરાઉ બાઇક સાથે રૂરલ એલસીબીએ ઝડપી લીધો.
ગોંડલના બાંદરા ગામના યુવાનને ચોરાઉ બાઇક સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. પોલીસ અધિક્ષક બલરામ મીણા વણ શોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે … Read More











