Rajkot-૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોના વેક્સિનેશનનો પ્રથમ દિવસ રાજકોટ શહેરમાં ૨,૮૬૯ અને જિલ્લામા ૪,૨૨૦ બાળકોને પ્રથમ ડોઝ અપાયો.
આજથી સમગ્ર દેશમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોના સામેની રસી આપવાના નિર્ણયના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી ૧૦ શાળાના ૨,૮૬૯ બાળકોને સંલગ્ન … Read More











