Rajkot-Gondal તાજેતરમાં લોધીકા પો.સ્ટે.ના મોટાવડા તેમજ કોટડા સાંગાણી પો.સ્ટે.ના રાજપરા ગામ વિસ્તારમાં વૃધ્ધ દંપતીને માર મારી લુંટ કરેલ નો બનાવ બનેલ જે લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી પાંચ ઇસમોને મુદામાલ સાથે પકડી પાડી તેમજ અન્ય મંદિર ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢતી ગ્રામ્ય લૉકલ ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ.          

પ્રાપ્ત વિગતો મુજબ ગઇ તા.૦૫/૦૧/૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે લધીકા તાલુકાના મોટાવડા ગામે આવેલ રહેણાંક મકાનમાં ફરીયાદી તથા સાહેદને અજાણ્યા ઇસમો દ્વારા લાકડીઓ વતી માર મારી માથામા હેમરેજ જેવી ગંભીર … Read More

Gondal-Rajkot-ગોંડલમાં પાલીકા સંચાલીત સખી મંડળમાં પૈસાની ગોલમાલ અંગે રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા તપાસની માંગ

રાષ્ટ્રીય રાજપુત કરણી સેના ગોંડલ દ્વારા નગર પાલીકાના ચિફ ઓફિસરને આવેદનપત્ર અપાયુ હતુ. રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના મહીલા અધ્‍યક્ષ આશાબા રામદેવસિહ વાઘેલા,ગોંડલ પ્રમુખ રંજનબા પરમાર,ભારતીબા ઝાલા,દિપાલીબા જાડેજા,પુનાબા જાડેજા,પ્રશન્નાબા સરવૈયા સહીત … Read More

Gondal-Rajkot-ગોંડલમાં ટ્રકમાં મુંબઇથી પાર્સલ મારફતે મંગાવાયેલ દારૂનો જથ્થો ઝડપાયો.

જૂનાગઢના શખ્સે માલ મંગાવ્યાનું ખુલ્યુ : મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરતી પોલીસ વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરો પોલીસને હાથતાળી દેવા અનેક નુસખાઓ અપનાવતા હોય છે ત્યારે ગોંડલમાં એસ.ઓ.જી, એલસીબી … Read More

Rajkot-યુક્રેઇનના ભારતીય નાગરિકો માટે વિદેશ મંત્રાલય દ્વારા પુરી પાડવામાં આવેલી વિશેષ સુવિધાઓ.

ભારતના વિદેશ મંત્રાલય દ્વારા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આપત્તિજનક પરિસ્થિતિમાં મૂકાયેલા ભારતીય નાગરિકોની મદદ કરવા માટે પોલેન્ડ ખાતે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે, જે મુજબ યુક્રેઇન … Read More

Rajkot-રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી, ખુર્શીદ અહેમદને સોંપાયો ચાર્જ.

તોડકાંડમાં આક્ષેપો બાદ મનોજ અગ્રવાલની પોલીસ સ્કુલમાં બદલી! રાજકોટની કથિત કટકીકાંડ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી છે.  SRPF ટ્રેનિંગ સેન્ટર જૂનાગઢના પ્રિન્સિપલ તરીકે બદલી કરવામાં આવી … Read More

Gondal-Rajkot ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે યોજાયો મોટિવેશનલ સેમિનાર.

ગોંડલની ગંગોત્રી સ્કૂલ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી યોગ્ય માર્ગદર્શન અને મોટિવેશન પણ સતત આપતું રહે … Read More

Gondal-Rajkot ગોંડલની અદ્યતન સિવિલ હોસ્પિટલમાં શ્રમિક યુવાનના મૃતદેહના પીએમ માટે તબીબો એકબીજા પર ખો આપતા હોય તેવો ઓડિયો વાયરલ થયો.

ગોંડલની અદ્યતન સિવિલ હોસ્પિટલમાં શ્રમિક યુવાનના મૃતદેહના પીએમ માટે તબીબો એકબીજા પર ખો આપતા હોય તેવો ઓડિયો વાયરલ થય સેવાભાવી આગેવાનોની રજૂઆત સાંભળવાના બદલે આર.ડી.ડી. ઉલ્ટાના ગાજયા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ … Read More

Gondal-Rajkot યુક્રેનમાં યુધ્ધના માહોલ વચ્ચે ગોંડલની બે વિદ્યાર્થીઓ ફસાઈ.

યુક્રેનમાં અભ્યાસ કરતી બંસી રામાણી અને દેવાંશી દાફડા યુદ્ધના માહોલ વચ્ચે ઘરે પરત ન ફરી શકતા પરિવાર ચિંતિત.   યુક્રેનમાં યુધ્ધના માહોલ વચ્ચે ગોંડલની બે વિદ્યાર્થીઓ ફસાઈ છે, યુક્રેન એમ.બી.બી.એસ … Read More

ખાખીધામ આશ્રમ નાંમહંત ધનંજયદાસ બાપુ ઉપર ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ નાં વિરોધમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગોંડલ ના પ્રમુખ આશાબા રામદેવસિંહ વાઘેલા એ ડેપ્યુટી. કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું.

પ્રાપ્ત વિગત મુજબ તા.૬/૧૨/૨૦૨૧નાં રોજ શ્રી ખાખીધામ આશ્રમ નાં મહંત શ્રી ધનંજયદાસ નૃત્ય ગોપાલદાસજી ની ઉપર લેન્ડ ગ્રેબિંગ નાં કેસ ગોંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માં આવી હતી જે તદ્દન … Read More

Gondal-Rajkot ગોંડલ નગરપાલિકા ને રાજ્ય સરકારશ્રી આપેલ ગ્રાન્ટમાંથી ૧.૭૫ કરોડ ના ખર્ચે બનાવેલ અધતન દીન-દયાળ આશ્રયસ્થાન જેમાં ૧૦૦ ઉપર બેડ તથા સીસીટીવી તેમજ ફાયર સેફટી અત્યાધુનિક આશ્રેયસ્થાન ને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ને સોંપવામાં આવ્યું.

ગોંડલ ના ધારાસભ્ય શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા ની આગેવાનીમાં ગોંડલ નગરપાલિકા ને રાજ્ય સરકારશ્રી આપેલ ગ્રાન્ટમાંથી ૧.૭૫ કરોડ ના ખર્ચે બનાવેલ અધતન દીન-દયાળ આશ્રયસ્થાન જેમાં ૧૦૦ ઉપર બેડ તથા સીસીટીવી … Read More

error: Content is protected !!