Gondal-Rajkot-ગોંડલમાં હોળી – ધૂળેટીનું પર્વ રક્તરંજીત બન્યુ : બે ની હત્યા એક આડાસંબંધના કારણે વાદીપરાના રમેશભાઇ જાદવ (કોળી)ની હત્યા : પોલીસે ગણત્રીના કલાકોમાં જ હત્યા કરનાર બેને ઝડપી લીધા : મુખ્ય આરોપી મુકેશની શોધખોળ ગુંદાળા ચોકડી પાસે તારા બકરાને બાંધી રાખને મારૂ લીલુ ખાઇ જાય છે.. તેમ કહી કેશુ પરમારને મોટાભાઇ ભીખાએ પતાવી દીધોઃ ધરપકડ.
ભાઇના હાથે હત્યાનો ભોગ બનનાર કેશુભાઇ પરમારનો મૃતદેહ વાદીપરાના યુવાનની હત્યામાં પકડાયેલ બંને શખ્સો તથા હત્યાનો ભોગ બનનાર કોળી યુવાનની લોહીમાં લથબથ હાલતમાં લાશ નજરે પડે છે. ગોંડલમાં હોળી – … Read More











