Kotdasangani-Gondal-કોટડાસાંગાણી વિસ્તાર માં ગોંડલ ડિવિઝન ના DYSP એ જુગાર ધામ પર દરોડો પાડ્યો :૨૮ જુગારી ઓ ઝડપાયા…

કોટડાસાંગાણી વિસ્તાર માં ગોંડલ ડિવિઝન ના DYSP એ જુગાર ધામ પર દરોડો પાડ્યો દેતડીયા ગામ ની સીમ માં ખરાબા ની જગ્યા માં જુગાર ધામ ચાલતો હતો ગોંડલ DYSP પી . … Read More

Jasdan-Rajkot-જસદણ વીંછીયા 15મી માર્ચ ગ્રાહક સુરક્ષા દિન અંતગત ગ્રાહક જગૃતિ સપ્તાહ 2022નું આયોજનના ભાગ રૂપે જસદણ ગ્રાહક સુરક્ષા મંડળ ના હોદેદારો ની વરણી કરવામાં આવી

જસદણ ગ્રાહક સુરક્ષા મંડળ ના હોદેદારો ની વરણી કરવામાં આવી. આજ રોજ રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જસદણ વીંછીયા 15મી માર્ચ ગ્રાહક સુરક્ષા દિન અંતગત ગ્રાહક જગૃતિ સપ્તાહ 2022નું … Read More

Jetpur-Rajkot-જેતપુરસીટી પોલીસ સ્ટેશનના દાસીજીવણપરા વિસ્તારમાં આવેલ  કેનાલમાં ગળે ટુંપો આપી, મોત નીપજાવેલ હાલતમાં સાધુની લાશ મળી આવેલ હોય જે ગુન્હાનો ભેદ ઉકેલી ચાર ઇસમોને પકડી પાડતી:રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ,  

 પ્રાપ્ત વિગત મુજબ ગઇ તા.૦૪/૦૩/૨૦૨૨ના રોજ દાસીજીવણપરા પાસે કેનાલમાં સાધુની લાશ (હાથ પગ બાધેલ હાલતમાં) મળી આવેલ હોય સદરહું બનાવની ગંભીરતાં જોતાં તાત્કાલીક લાશની ઓળખ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી … Read More

Gondal-Rajkot-ગોંડલમાં ચશ્માની દુકાન અને જેતપુરના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી LCB: કિશોર સહિત બે ઝડપાયા.

  ગોંડલમાં ૫.૪૦ લાખની રોકડ ચોરી કરનાર તસ્કરોએ માતાજીને બોકડાની બલી ચડાવી. હિરેન ઓપ્ટીકલમાંથી રૂા.૫.૪૦ લાખની ચોરી થયેલી, રૂા.૪.૯૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો: આરોપી રૂત્વીક દેવીપૂજક દિવાલોમાં બાકોરું પાડી ચોરી … Read More

Vichhiya-Jasdan-વિછીયામાં બીલ વગરના મોબાઇલની લે-વેચ કરતા શખ્સને રૂરલ એસઓજીએ પકડી પાડી ૧૮ મોબાઇલ કબ્જે કર્યા હતા.

પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર રીતે જુના મોબાઇલનું તથા ચોરીના મોબાઇલની ખરીદી વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર … Read More

Gondal-Rajkot-ગોંડલમાં રામદ્વાર પાસે ૧૪ કરોડના ખર્ચે મહિલા કોલેજના બિલ્ડીંગનું થશે નિર્માણ: નગરપાલિકા દ્વારા ૨૩ કરોડની જમીનની ફાળવણી.

ગોંડલમાં મહારાજા સર ભગવતસિંહજી દ્વારા રાજવી કાળમાં ક્ધયા કેળવણી સ્ત્રી શિક્ષણ ફરજિયાત કરી સમગ્ર ભારતમાં પ્રેરણા રૂપ કાર્ય કરવામાં આવ્યું હતું એ જમાનામાં અદ્યતન ક્ધયાશાળાઓ અને કોલેજોના નિર્માણ કરી આપવામાં … Read More

Gondal-Rajkot-ગોંડલમાં દૂકાનના તાળા તોડી પાંચ લાખની રોકડ ઉઠાવી જતા તસ્કરો.

માંડવી ચોક નજીક પોલીસ ચોકી પાસેની દૂકાનને નિશાન બનાવી તસ્કરીની ઘટનાને અંજામ આપતા હાહાકાર : તપાસનો ધમધમાટ. ગોંડલમાં દૂકાનના તાળા તોડી તસ્કરો પાંચ લાખની રોકડની ચોરી કરી જતા હાહાકાર મચી … Read More

Gondal-Rajkot-ગોંડલ તન્ના સ્કૂલમાં ટ્રાફિક સુરક્ષા સપ્તાહ ઉજવણી અન્વયે માર્ગદર્શક સેમિનાર યોજાઈ ગયો.

રાષ્ટ્રીય ટ્રાફિક સુરક્ષા સપ્તાહ ઉજવણી અન્વયે ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ અને ગોંડલ ટ્રાફિક વિભાગ ના સયુંકત ઉપક્રમે ગોંડલ ની એમ.એલ.તન્ના એજ્યુકેશન સ્કૂલ ખાતે ધોરણ 11 અને 12 ના 200 વિદ્યાર્થીઓની … Read More

Gondal-Rajkot-ગોંડલ સિવિલ હોસ્પિટલ ની અદ્યતન નવી એમ્બ્યુલન્સ નો માલ વાહક વાહન તરીકે ઉપયોગ કરાતા રોષ.

ગોંડલ શહેર તાલુકાની જીવાદોરી સમાન અદ્યતન સિવિલ હોસ્પિટલમાં આગેવાનો દ્વારા આગેવાનો દ્વારા  રજુઆતો કરાયા બાદ તાજેતરમાં જ નવી એમ્બ્યુલન્સ મળવા પામી હતી પરંતુ બિન્દાસ્ત સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા નવી એમ્બ્યુલન્સનો … Read More

Gondal-Rajkot-ગોંડલનાં ભોજરાજપરા માંથી કલ્‍પેશ રાઠોડના ઘરમાંથી ૧૦૮ બોટલ દારૂ પકડાયોઃ ધરપકડ

ગોંડલ પોલીસે ભોજરાજપરામાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ૧૦૮ બોટલ દારૂનો જથ્‍થો પકડી પાડી એક શખ્‍સને દબોચી લીધો હતો. ગોંડલ ભોજરાજપરા શેરી નં. ર૮ માં રહેતા કલ્‍પેશ હસમુખભાઇ રાઠોડ તેના મકાનમાં … Read More

error: Content is protected !!