Gondal-Rajkot-ગોંડલમાં હાઇબોન્ડ સિમેન્ટ ફેકટરીમાં ટેન્ક ફાટતા ૩ના મોત : વેલ્ડીંગ કામ કરતી વખતે કેમિકલ ભરેલ ટેન્કમાં આગ લાગતા ત્રણ કામદારો જીવતા ભડથું થઇ જતા અરેરાટી.
ગોંડલ નજીક હાઇબોન્ડ સિમેન્ટ ફેકટરીમાં ટેન્ક ફાટતા ત્રણ કામદારોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ગોંડલ જેતપુર નેશનલ હાઈવે ગોમટા ચોકડી પાસે આવેલ હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરી માં અકસ્માત સર્જાતા ફેક્ટરીના … Read More











