Gondal-Rajkot 1 મિનિટ માં 89 ભાગાકાર ગણી ને વર્લ્ડ રેકોર્ડ કરનાર ગોંડલ ના 12 વર્ષ ના સૌમ્ય નિરવભાઈ મકવાણા નું સન્માન….

      રાજકોટ જિલ્લાના ગોંડલ ગામના સૌમ્ય નિરવભાઈ મકવાણા ઉંમર વર્ષ 12 કોરોના સમય માં આફત ને અવસર બનાવી ને યુસીમાસ ની અબેકસ પદ્ધતિ માં સખત મહેનત અને કઠોર … Read More

Moviya-Gondal શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમારોણ અભિયાન માં ગોંડલ તાલુકાના મોવિયા ગામ ની ધાર્મિક જગ્યાના સંતો અને મહંતોએ માત્ર 1 કલાક માં ₹ 50000 કરતા વધુ રકમ નું નિધિ સમર્પણ કર્યું.

ગોંડલ તાલુકા ના મોવિયા ગામમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન ગોંડલ તાલુકા સમિતિ આયોજીત બેઠક માં જેમાં મોવિયાના ગ્રામજનો ની અને સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ માં મોવિયા … Read More

Dhoraji-Rajkot ધોરાજી એસટી ડેપોને ઓછા અકસ્માત તથા ઈંધણ બચત સહિતની કામગીરી મામલે કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો.

રાજકોટ જીલ્લાના ધોરાજી એસટી ડેપોને ઓછા અકસ્માત તથા ઈંધણ બચત સહિતની કામગીરી મામલે કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે. સૌથી ઓછા અકસ્માત દર બદલ ધોરાજી, અમરેલીનાં રાજુલા, ગોધરાનાં દાહોદ, અમદાવાદ … Read More

Dhoraji-Rajkot ધોરાજી પંથકમાં સિંહના ધામા, તોરણિયામાં બે શ્વાનનું ભક્ષણ નાની પરબડી પાસે ચહલપહલથી ખેડૂતોમાં ભય.

ધોરાજીના ગ્રામીણ વિસ્તારોમાં સિંહ પરિવારની ચહલપહલ અને ધામાથી પંથકમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. ધોરાજીના તોરણીયા પંથકના સીમ વિસ્તારમાં સાવજે બે શ્વાનનું મારણ કરી મીજબાની માણી હતી.ઉલ્લેખનીય છે કે ધોરાજી … Read More

ભારતના સાચા અર્થમાં નેતા હતા નેતાજી.

નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ જાન્યુઆરી ૨૩ ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. … Read More

Rajkot-સરકારી નોકરીની તેમજ સરકારી આવાસના ક્વાટર્સ અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરતા ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

  પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓએ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર  એ.આર.ગોહીલ સાહેબ તથા પો.સબ.ઇન્સ  એચ.એમ.રાણા … Read More

Dhoraji-Rajkot ધોરાજીમાં આશા વર્કર એન્ડ હેલ્થ વર્કર્સ એસોસિએશન દ્વારા પોતાની માગણી અનુસંધાને ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલીતભાઈ વસોયા શહેર કોંગ્રેસ ના પ્રમુખ અરવીદભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા ચીરાગભાઈ વોરા અને કોંગ્રેસ ના સભ્યો એ મહિલાઓની માંગણી બાબતે ટેકો જાહેર કર્યોધોરાજીમાં ગુજરાત આશા વર્કર એન્ડ … Read More

Shapar-Veraval શાપર વેરાવળનો પરપ્રાંતીય શખસ પિસ્તોલ અને તમંચા સાથે ઝડપાયો.

બિહારથી ગેરકાયદેસર હથિયાર વેચવા લાવ્યો હોવાની કબૂલાત: ગ્રામ્ય એસ.ઓ.જીના પીઆઈ એ.આર.ગોહિલ અને ટીમની કામગીરી કોટડાસાંગાણી તાલુકાના હડમતાળા ગામેથી રાજકોટ ગ્રામ્ય એસઓજીએ મૂળ યુપીના અને શાપર વેરાવળમાં રહેતા પરપ્રાંતિય શખ્સને પિસ્તોલ … Read More

Jasdan-Rajkot પ્રજાના પૈસાનું પાણી: જસદણમાં બે મહિના પહેલા જ બનાવેલા નવા ડામર રોડમાં ડામર જ ઉખડી ગયો.

બે મહિના પહેલા જ નવા બસસ્ટેન્ડથી બાયપાસ સર્કલ સુધીનો નવો રોડ ચાલકો માટે ખુલ્લો મુકાયો હતો. પાલિકાએ લાખો રૂપિયાના કરેલા ખર્ચનું કોન્ટ્રાક્ટરે પાણી કરી નાખતા નગરજનોમાં મોઢા તેટલી વાતો થવા … Read More

Gondal-Rajkot ગોંડલમાં વિપ્ર પરિવારનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું : રૂ.૨.૯૭ લાખની ચોરી.

ગોંડલના જેતપુર રોડ સાંઢીયા પુલ પાસે અજંતા સોસાયટીમાં રહેતા વિપ્ર પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના અને ટીવી સહિત રૂા.૨.૯૭ લાખની તસ્કરી કર્યાની ગોંડલ સીટી પોલીસ મથકમાં … Read More

error: Content is protected !!