Virpur-Rajkot-વિરપુર પાસે દારૂ-બિયરના જથ્થા સહિત ર.૦૭ લાખના મુદ્દામાલ સાથે બે ને એલસીબીએ ઝડપી લીધા : બેની શોધખોળ.
વિરપુર પાસે રૂરલ ક્રાઇમ બ્રાંચે કારને આંતરી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. બુટલેગરોએ નવો કિમીયો અપનાવી કારના બોનેટમાં નંબર પ્લેટ પાછળ ચોરખાનુ બનાવી દારૂનો જથ્થો … Read More











