Dhoraji-Rajkot ધોરાજી શહેર ભાજપ દ્વારા શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ અંગે નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરે તે તેવી માગણી સાથે ચિફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું.

ધોરાજી શહેર ભાજપ કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી પશુઓ જેવા કે ગાય ધણખુટ તથા કૂતરાઓનો ત્રાસ અસહ્ય વધી … Read More

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં૧૨ મી માર્ચે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાશે ‘આઝાદીકા અમૃત મહોત્સવ’

રાજ્યભરમાં આગામી તા. ૧૨ માર્ચે યોજાનાર ‘સેલિબ્રેટિંગ ઇન્ડિયા @75 આઝાદીકા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અન્વયે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે સવારે ૯:૦૦ કલાકે વિવિધ … Read More

ધોરાજીમાં વિશ્વ મહિલા દિવસ નિમિતે કિડની દાતા મહિલાનું સન્માન કરાયુ.

ધોરાજીના નવા બસ સ્ટેન્ડ પાસે રહેતા અને મજુરી કામ પેટીયુ રળતા એવા રુપાપરા પરીવારના મુકતાબેન પરસોતમભાઇ નામની મહીલાએ પોતાની એક કીડની એક મહીલાને નિશ્ર્વાર્થ ભાવે ડોનેટ કરી સમાજનો નવો રાહ … Read More

Virpur-Rajkot યાત્રાધામ વિરપુરમાં ગાજીપરા પરિવારના લાડલા વરરાજા ડો.સુમિત ના લગ્નની જાડેરી જાન બળદ ગાડામાં જોડાય.

યાત્રાધામ વિરપુરમાં ગાજીપરા પરિવારમાં અનોખી જાડેરી જાન જોડાય. લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી’ આ લગ્નગીત સૌ કોઈએ સાંભળ્યું હશે પરંતુ યાત્રાધામ વિરપુરમાં ડો.સુમિત ગાજીપરાએ ‘લાલ મોટર’ માં નહીં પરંતુ … Read More

Rajkot-રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપુર્ણ સંપન્ન થતા ચૂંટણી સાથે સંકળાયેલા સૌનો આભાર માનતા જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન.

       રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીનું મતદાન તા.૨૧મી ફેબ્રુઆરીએ થયા બાદ આજે તા.૨૩ ફેબ્રુઆરીના રોજ મતગણતરી અને પરીણામો જાહેર થવાની સાથે મહાનગરપાલિકાની ચુંટણી પ્રકિયા શાંતિપુર્ણ રીતે સંપન્ન થતા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી … Read More

Jasadan-Rajkot જસદણમાંથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી.

જસદણના સોમ પીપળીયા ગામેથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી રાજકોટ રૂરલ એલસીબી દ્વારા શોધી કાઢવામાં આવી. રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી દારૂ બનાવવાની મીની ફેકટરી અને ચાર આરોપીઓ પણ ઝડપી … Read More

Dhoraji-Rajkot ધોરાજી પોલીસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ધોરાજી પોલીસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા જે અંગે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા એ જણાવેલ કે જિલ્લા પોલીસવડા બદામ મેળા ની સૂચનાથી રાજકોટ … Read More

Dhoraji-Rajkot ધોરાજીમાં આવેલી કિશાન ખેતી વિષયક સેવા સહકારી મંડળીમાં મંત્રીએ પ્રમુખની જાણ બહાર કોરા ચેકમાં સહીઓ કરી ચેક વટાવી, રોજમેળ તથા પી.એફ.ખાતાવહીમાં ખોટી નોંધ કરી પોતાના પર્સનલ ખાતામાં રૂા.૧૪.૪૦ લાખ ટ્રાન્સફર કરી ઉચાપત કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આવેલી કિશાન ખેતી વિષયક સેવા સહકારી મંડળીમાં મંત્રીએ પ્રમુખની જાણ બહાર કોરા ચેકમાં સહીઓ કરી ચેક વટાવી, રોજમેળ તથા પી.એફ.ખાતાવહીમાં ખોટી નોંધ કરી પોતાના પર્સનલ ખાતામાં રૂા.૧૪.૪૦ … Read More

Gondal-Rajkot ગોંડલ શહેર માં આવેલી ગંગોત્રી સ્કૂલમાં શિલ્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો…

  ગોંડલ  શહેરના ગુંદાળા રોડ પર આવેલ ગંગોત્રી સ્કુલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ 10 અને 12 કોમર્સ અને સાયન્સના બોર્ડના ધોરણમાં અભ્યાસ કરી માર્ચ 2020 … Read More

Jasdan-Rajkot જસદણની સિવિલ હોસ્પિટલમાં માત્ર ત્રણ મેડીકલ ઓફિસરથી જ ગબડાવાતું ગાડું.

અંદાજે 1 વર્ષ પહેલા સરકારી હોસ્પિટલને સિવિલનો દરજ્જો મળ્યો પણ ક્લાસ-1 અધિકારીઓ ન મળ્યા. સ્ત્રીરોગ, બાળરોગ, હાડકા, એમ.ડી., એમ.એસ.સર્જન, કાન-નાક ગળા સહિતના મહત્વના તબીબોની જગ્યાઓ દાયકાઓથી ખાલી પડી છે. જસદણની … Read More

error: Content is protected !!