ગોંડલના વિપ્ર યુવાનને કમળો ભરખી ગયો : નાની નાની બે દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપી.
“ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું” આ કહેવત ગોંડલના રોયલ પાર્ક માં યથાર્થ થવા પામી છે બે માસૂમ ફૂલ જેવી દીકરીઓ અને વિધવા માતા તેમજ પત્ની સાથેનો વિપ્ર યુવાન … Read More











