ગોંડલના ભોજપરા ગામે ગોડાઉનમાંથી ૧૩.૯૮ લાખનો નોન આલ્‍કોહોલ બિયરનો જથ્‍થો પકડાયો:બિયરની બોટલો પરિક્ષણ માટે એફ.એસ.એલ.માં મોકલાઇઃ રીપોર્ટ બાદ કાર્યવાહી.

ગોંડલના ભોજપરા ગામે તાલુકા પોલીસે રેઇડ કરી ૧૩.૯૮ લાખનો નોન આલ્‍કોહોલ બિયરનો જથ્‍થો પકડી પાડયો હતો. તાલુકા પોલીસે બિયરની બોટલો પરિક્ષણ માટે એફ.એસ.એલ.મા મોકલી છે. મળતી વિગતો મુજબ તાલુકા પોલીસે … Read More

સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે કરાયેલા બાંધકામો દૂર કરાવતું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર.

  અંદાજિત ૧૦,૦૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવાઈ. રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કાચા-પાકા મકાનો અને ઝુંપડાઓનું ડિમોલીસન … Read More

 બે વર્ષના અંતરાલ બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું ભવ્ય આયોજન થશે.

જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને લોકમેળા કારોબારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ કોરોના  કારણે રાજકોટની શાન એવા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન શક્ય બન્યું નહોતું. પરંતુ બે વર્ષના અંતરાલ બાદ જિલ્લા … Read More

રાજકોટ જિલ્લા નાં પડધરી નજીક આજી – 3 ડેમમાં બેફામ રેતી ખનન, SMCની ટીમ ત્રાટકી : 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત.

  રાજકોટ રૂરલ પોલીસની મહત્વની બ્રાંચો, પડધરી પોલીસ અને ખાણ ખનીજ ખાતાને ઊંઘતું રાખી સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટક્યું ● એક હીટાચી, 6 ડમ્પર, નદીમાં રેતી કાઢવાની 7 બોટ, 4 બાઈક … Read More

ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થીની એ ગુજરાત બોર્ડ પ્રથમ સ્થાન મેળવી ફરીથી ગંગોત્રી સ્કૂલ નાં વિજય ધ્વજ ને સમગ્ર ગુજરાત માં લહેરાવ્યો.

આજ રોજ ધોરણ 10 નું પરિણામ જાહેર થયું. જેમાં ગંગોત્રી સ્કૂલ – ગોંડલ માં અભ્યાસ કરતી રૈયાણી મહેક હરેશભાઈ એ 99.99 PR સાથે A1 મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન … Read More

ગોંડલમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અમ.બી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

તમામ રોગના ૧૬ જેટલા નિષ્ણાત ડોક્ટરોની ટીમેએ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ કરીને જરૂરી દવાઓનું રાહતદરે વિતરણ કરાયું આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે ગોંડલમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા લોકોના … Read More

ગોંડલ ઉમવાડા અંડરબ્રિજમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ.

ગોંડલ ઉમવાડા અંડરબ્રિજમાં એક ફૂટ પાણીથી વાહન ચાલકો અને લોકો મુકાયા મુશ્કેલીમાં વારંવાર ભરાતાં પાણીને લઈને લોકોની સમશ્યા વધતી હોવા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ ચોમાસા ટાણે આ … Read More

ગોંડલ માર્કેટ યાર્ડમાં મોદી સરકારના 8 વર્ષના સફળ સુશાનને લઈને પત્રકાર પરિષદ યોજાઈ.

ગોંડલ માર્કેટ યાર્ડમાં ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું.ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના 8 વર્ષના સુશાનને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પોરબંદર સાંસદ … Read More

ગોંડલ ઉમવાળા રોડ પર થયેલ દુષ્કર્મ ને લઈને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું અને આ ઘટના ની કેસ તાત્કાલીક ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલે તેવી રજુઆત કરવામાં આવી.

ગોંડલ શહેર ના ઉમવાડા રોડ પર તા.૧/૬/૨૦૨૨ ના રોજ ૧૫ વર્ષની સગીર યુવતી ઉપર ધોળા દિવસે ૩ નરાધમોએ ગેંગરેપ કરી જાનથી મારી નાખવાની કોશીશ કરેલ છે. આવા ભયંકર કૃત્યોના પડઘા … Read More

error: Content is protected !!