ગોંડલ તાલુકાના પ્રખ્યાત તીર્થધામ બાંદરા ખાતે સંતશ્રી ઉગારામ દાદા અને પૂજ્ય માતુશ્રી સોનલમાના નિર્વાણ દિન નિમિત્તે આજે નિર્વાણ તિથિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌને ઉગાબાપા જેવા સંતોના જીવન અને સંતવાણીમાંથી પ્રેરણા ગ્રહણ કરીને, સન્માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો .

સંતોના ચરણમાં બેસવાથી સદકાર્યો અને સમરસતાની પ્રેરણા મળે છે:- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉગમધામ બાંદરા ખાતે નિર્વાણ તિથિ ઉત્સવમાં મુખ્યમંત્રી સહભાગી થયા સંત શ્રી ઉગારામ બાપાના સમાધિ સ્થળે શીશ ઝુકાવી ધન્યતા … Read More

ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો.

ગોંડલ ના અગ્રણી ઉદ્યોગપતિ અને પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક અને શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ ગોંડલ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ નું ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય થી અતિ ભવ્ય રીતે … Read More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ૭૬ માં સ્વાતંત્ર પર્વની થયેલી શાનદાર ઉજવણી.

અનેક વીરોના બલિદાનથી આજે આપણે સ્વતંત્રતાના શ્વાસ રુપી અમૃતનું પાન કરીએ છીએ – પ્રો.કલાધર આર્ય દેશની આઝાદી માટે ફના થનારા શહીદોની શહાદતને યાદ કરીને ભાવુક બનતા પ્રો.કલાધર આર્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના … Read More

ગોંડલ નગરપાલિકા સંચાલિત લોક મેળામાં લાઇટિંગ ટાવરમાં શોર્ટ લાગતા બે યુવાન ના મોત.

ગોંડલ સંગ્રામસિંહ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે નગરપાલિકા સંચાલિત પરંપરા મુજબ જન્માષ્ટમી નિમિત્તે તંત્ર દ્વારા સંસ્કૃતિ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં લાઇટિંગ ટાવર પાસે ઉભેલ ટી.આર.બી ના જવાનને શોર્ટ લાગતા તેમને … Read More

ગોંડલનો બુટલેગર પાસા હેઠળ જેલહવાલે અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલાયો.

ગોંડલ ભોજરાજપરા જેલચોકમા રહેતો દારુ નો ધંધાર્થી ગૌરવ અરૂણભાઇ જેઠવા ઉ.વ.30 ની ગેરકાયદેસરની પ્રવુતી અકુંશમા લેવા માટે તેના વિરુદ્ધ પાસાના કાયદા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી. રાજકોટની કચેરી તરફ … Read More

ગોંડલ ના સાંસ્કૃતિક મેળા માં તૈયારી ને આખરી ઓપ : પોરબંદર સાંસદ અને ધારાસભ્ય ના હસ્તે ખુલ્લો મુકાશે.

ગોંડલ કોલેજ ચોક માં સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ માં બુધવારે સાંજે 6.00 વાગ્યે ગોંડલ નગરપાલિકા આયોજિત સાંસ્કૃતિક લોકમેળો પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા ના હસ્તે લોક મેળો ખુલ્લો … Read More

જામકંડોરણામાં રાષ્ટ્ર પ્રેમી યુવાનો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી.

ધારાસભ્ય જયેશ રાદડિયા એ હાજરી આપી હતી.મુસ્લિમ સમાજ એકતા મંચ દ્વારા જયેશ રાદડિયા નું સાલ ઓઢાડી સન્માન કરવાંમાં આવ્યું હતું.જેમાં તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ,સરપંચ બાલાભાઈ બગડા,ભાજપ યુવા પ્રમુખ મયંક … Read More

ગોંડલની સબજેલ પાસે ૧૬ વર્ષના સમીર પઠાણને મિત્ર ઉમંગ ગૌસ્વામી એ છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ: હાલત ગંભીર રાજકોટ ખસેડાયો.

નોનવેજની દુકાનમાં કામ કરતો સમીર પઠાણ ઘર તરફ જઈ રહ્યો હતો અને રસ્તામાં ઉમંગ ગૌસ્વામીએ આંતરી હુમલો કર્યો: ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો: પોલીસ દોડી ગોંડલમાં સબજેલ પાસે સમીર પઠાણ નામના યુવક … Read More

રીબડાનાં રાજદિપસિંહ જાડેજાને મુંબઇમાં મળ્યો ‘શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ’

ભારત ઇન્ટરનેશનલ ઇન્ફલુએન્સર એવોર્ડસ   ( IIIA – 2022 ) માં ફિલ્મી – ટી.વી . હસ્તિઓ ઉમટી પડી રીબડાનાં રાજદિપસિંહ જાડેજાને મુંબઇમાં મળ્યો ‘ શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ ’ મિડ – ડે … Read More

ગોંડલ ગેંગરેપના ગુનામાં ત્રીપુટીને અંતિમ શ્વાસ સુધીની સજા:મિત્ર સાથે ઉભેલી સગીરાને ધમકી આપી ત્રણ પૈકી બે શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હતુ.

તપાસનીશે ૧પ દિવસમાં ચાર્જશીટ રજૂ કર્યુ, ૫૩ દિવસમાં કેસની સુનાવણી પૂર્ણ કરી અદાલતે ઐતિહાસીક ચુકાદો આપ્યો. ગોંડલ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર મિત્ર સાથે ઉભેલી સગીરાને ધમકાવી અવાવરૂ સ્થળે લઈ જઈ … Read More

error: Content is protected !!