રાજકોટ વિધાનસભાની આઠેય બેઠકો આજે ૧૪૨ ફોર્મ ઉપડ્યાઃ હજુ કોઈ નામાંકન ભરાયું નથી:બે દિવસમાં આશરે ૨૧૦થી વધુ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો.
રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે ૭મી નવેમ્બરે આશરે ૧૪૨ ફોર્મનો ઉપાડ થયો હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં … Read More











