ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી માદક-પદાર્થ ગાંજાનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

અધિક પોલીસ મહાનિદેશક  સી.આ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગરનાઓએ N.D.P.S અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ આપેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવ ના ઓએ સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ … Read More

રાજકોટમાં ૦૬ જાન્યુઆરીએ ટપાલ જીવન વિમા અને ગ્રામીણ ટપાલ જીવન વિમાના  એજન્ટની નિયુક્તિ માટે “વોક-ઈન-ઈન્ટરવ્યૂ”

ધો. ૧૦ પાસ કરેલા ઉમેદવારો નિયત અરજી સાથે “વોક-ઈન-ઈન્ટરવ્યૂ”માં હાજર રહી શકશે. રાજકોટ ખાતે સીનીયર સપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા ટપાલ જીવન વિમા અને ગ્રામીણ ટપાલ જીવન વિમા એજન્ટની નિયુક્તિ … Read More

સુલતાનપુરનાં એક પરિવારની હાલત અત્યંત દયનિય ખજૂરભાઈ જેવા અનેક દાતાની પાસે આશા.

ગોંડલના સુલતાનપુર ખાતે વસવાટ કરતો પરિવાર અત્યંત ખરાબ પરિસ્થિતિમા જીવન નિર્વાહ કરી રહયો છે એક સાંધો ત્યાં તેર તૂટે એવીજ હાલત આ પરિવાર ની છે આ પરિવાર ખજૂરભાઈ એટલે કે … Read More

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની યોજનાઓમાં લાભાર્થીની આવક મર્યાદામાં વધારો :૬ લાખ સુધી આવક ધરાવનાર આશરે ૪૩ જેટલી યોજનાઓ માટે અરજી કરી શકશે.

ગુજરાત રાજયમાં વસવાટ કરતા બહોળા જનસમુદાયને રાજય સરકારની અનેક યોજનાઓનો લાભ મળી રહે તે હેતુસર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ કાર્યરત નિયામકશ્રીની અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ તથા … Read More

માનસિક ક્ષતિ વાળા બાળકોના ગૃહની મુલાકાત લેતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા.

 સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ રાજકોટ ખાતે આવેલા માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહની મુલાકાત કરી હતી.    મંત્રીશ્રીએ બાળકોના ગૃહની વિવિધ … Read More

ગોંડલમાં માસુમ પુત્રીને વેરી તળાવમાં ડૂબાડી દેનાર માતા સામે હત્યાનો ગુન્હો નોંધાયો.

પુત્રી બાબતે પતિ સાથેના ઝઘડાના કારણે મોવિયાની ભાવનાબેને પુત્રી સાથે તળાવમાં ઝંપલાવતા પુત્રી ભૂમિકાનું મોત થયું’તું: પુત્રી સાથે માતા તળાવમાં પડતા પોલીસમેને મહિલાને બચાવી:પાંચ વર્ષની માસૂમ પુત્રીનો મૃતદેહ બહાર કાઢ્યો:પતિની … Read More

ગોંડલ એ.પી.એમ.સી અને ભુજ “સેન્ટ્રલ ઓફ એક્સેલન્સ ફોર ડેટપામ” થી પ્રભાવિત થતા ઈઝરાયેલી એમ્બેસેડર.

રાજકોટના પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની મુલાકાત લેતા ઈઝરાયેલી એમ્બેસેડર શ્રીમાન યેર એશેલ.   ભારતની પ્રગતિશીલ કૃષિને નિહાળી ખેડૂત સાથે મુલાકાત કરી ખેતી અંગે વાર્તાલાપ કરવા ઇઝરાયેલી એમ્બેસેડર શ્રીમાન યેર એશેલએ ઈન્ડો … Read More

ગોંડલના બન્‍ને ‘બાહુબલી’ઓને પોલીસની નજર તળે લઇ લેવાયા:જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે ગોંડલમાં કેમ્‍પ કર્યોઃ આવતીકાલે મતદાનમાં નવાજુની ન થાય તે માટે પોલીસ સાબદી.

ગોંડલની અતિસંવેદનશીલ વિધાનસભા બેઠક ઉપર આવતીકાલે મતદાન દરમિયાન કોઇ નવાજુની ન સર્જાય તે માટે પોલીસ સાબદી બની ગઇ છે. જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે પોતાનો હંગામી કેમ્‍પ ગોંડલમાં શરૂ કરી … Read More

ગોંડલમાં સૌથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવો : ચૂંટણી પંચ.

સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાની ચૂંટણીને લઇને તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચુકી છે. ત્યારે ગોંડલ વિધાનસભા બેઠક પર ચૂંટણીના ત્રણ દિવસ પહેલા જયરાજસિંહે ભુણાવા ગામમાં ચૂંટણી સભામાં ખુલ્લે આમ ધમકી આપતા રીબડાના … Read More

ગોંડલ હવામહેલ રાજવી પરિવારે સરકારનાં રૂ. 10 હાજર કરોડના સ્વાસ્થય કોષનાં નિર્માણ સંકલ્પને ગોંડલ મહારાજાનું નામ આપવાની ઘોષણાને બિરદાવ્યો.

ગત રોજ સરકારના જે.પી.નડ્ડા એ ઘોષણા કરી કે વર્તમાન સરકારના સંકલ્પ પત્રમાં અગ્રેસર આરોગ્ય હેઠળ ૧૦ હજાર કરોડનું ભંડોળ ગોંડલના લોકપ્રિય, શિક્ષા પ્રેમી, પ્રગતિ પ્રેમી અને દીર્ઘદ્રષ્ટિ મહારાજા ના નામ … Read More

error: Content is protected !!