ગોંડલ નગરપાલિકા વેરો ઉઘરાવવા માટે આધુનિક બની, ગુજરાત – સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આ યોજનાનો ગોંડલ નગરપાલિકામાં અમલ.
ગોંડલ નગરપાલિકાનો વસ્તી અને વ્યાપ દિવસેને દિવસે વધી રહી હોય વેરા વસુલાત માટે લોકોને લાંબી લાઈનો કે કતારોમાં ઉભું રહેવું ન પડે તે માટે પીઓએસ મશીનની સુવિધા શરૂ કરવામાં આવી … Read More











