ગોંડલ ખંઢેર મકાન ના કાટમાળ હેઠળ સંતાડેલો વિદેશી દારુ નો જથ્થો ઝડપાયો:રૂરલ ક્રાઈમ બ્રાંચ નો સપાટો.

ગોંડલ ની સંઘાણી શેરી મા આવેલી છભાયા શેરી ના નાકે ખંઢેર મકાન ના ઉપર ના માળે કાટમાળ હેઠળ વિદેશી દારુ ની રુ.૪૨,૯૦૦ ની કિંમત નો ૧૪૩ બોટલ સાથે નો જથ્થો … Read More

ગોંડલ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા ના દીકરીબા દેવિશાબા ના જન્મદિવસની અનોખી રીતે કરી ઉજવણી.

ગોંડલના વોર્ડ નંબર ૩ ના નગરપાલિકાના સભ્ય તેમજ પૂર્વ કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા ના દીકરીબા દેવિશાબા ના જન્મદિવસ નિમિત્તે સરકારી આંગણવાડી ના બાળકો સાથે ખુશી વેચી બર્થ ડે ની ઉજવણી … Read More

ગોંડલમાં પાણીપુરી ની શોખીન એક વાછરડી નિત્યક્રમ પાણી પુરી ખાવા પહોંચી જાય છે.

ગોંડલ માં આમ તો મરીયમ બાગ સામે આવેલ ભુવનેશ્વરી પાણીપુરી પ્રખ્યાત છે મોટાભાગના જેન્સ તેમજ લેડીઝ  પાણીપુરી ખાવાના શોખીનો હોયછે ત્યારે આ પાણીપુરી એક વાછરડી પણ કાયમી નિત્ય ક્રમ મુજબ … Read More

જસદણના પ્રકૃતિ પ્રેમી ખેડૂતે અઢી વિધા જમીનમાં અઢીસો વૃક્ષો વાવી હરિયાળી ક્રાંતિ સર્જી – વિવિધ પ્રકારના પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠે છે.

ફળ-ફૂલ, ઔષધિ, ઈંધણ સાથે ઓક્સિજન પૂરું પાડનારા વૃક્ષોનું વાવેતર કરી અબોલ પક્ષીઓનું આશ્રય સ્થાન બનાવી દીધું છે. જસદણના બાયપાસ રોડ પર અંબાજી માતાજીના મંદિર પાસે વાડી ધરાવતા પ્રકૃતિ પ્રેમી અને … Read More

ગોંડલનાં મરચાં વિશેની આ હકીકત તમે જાણો છો? રાજકોટ જિલ્લાના સૂકાં મરચાં ‘રેશમપટ્ટો’, ‘ઘોલર’ને હવે ‘સાનિયા’ ઓવરટેક કરી રહી છે.

  રેશમપટ્ટોનું ચલણ યથાવત્ પણ તીખાશ અને રંગનો સુમેળ ધરાવતી અન્ય સંશોધિત જાતો ઓજસ, રેવાનું વાવેતર વધી રહ્યું છે ‘ગોંડલનું..’ મસાલાની સીઝન શરૂ થાય ત્યારે માર્કેટમાં આ વાક્ય ખૂબ સાંભળવા … Read More

જામવાાડી પાસેથી એક હજાર લિટર દેશી દારૂ સાથે રાણાવાવનો બુટલેગર ઝડપાયો.

શાપરમાં સપ્લાય કરે તે પહેલા જ ગોંડલ તાલુકા પોલીસ ટીમે રમેશ રબારીને દબોચી દારૂ અને કાર મળી રૂા.7.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો: ટીંબી નેશના સપ્લાયર ગોવિંદ ગળચરની શોધખોળ જામવાડી પાસે … Read More

ગોંડલ આશાપુરા ચોકડીએ કવાલીસ ગાડીમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો:

વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ ૨૧૨ કિંમત રૂ.૧૦૬૦૦૦ મળી આવતા કારચાલકની ધરપકડ ગોંડલ શહેરની ગ્રીનપાર્ક સોસાયટીમાં ઇનોવા ગાડીમાંથી દારૂ ઝડપાયાની ઘટનાને ગણતરી ની કલાકો વીતી નથી ત્યાં જ શહેરની આશાપુરા … Read More

ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૪૩૨ તથા ઇનોવા કાર સહિત કુલ રૂ. ૫,૨૯,૬૦૦/- નો મુદામાલ પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ  નાઓએ પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરતા આજરોજ પોલીસ ઈન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા … Read More

error: Content is protected !!