મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ગોંડલ ખાતે ‘‘વિશ્વ યોગ દિવસ’’ની ઉજવણી કરાશે.
નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સંગ્રામસિંહજી હાઇસ્કુલ, ગોંડલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. … Read More











