ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં “ગ્રીન ડે” ની ઉજવણી કરવામાં આવી.
ગંગોત્રી સ્કૂલ દ્વારા શિક્ષણની સાથો-સાથ આપણા અમૂલ્ય સાંસ્કૃતિ વારસાને જાળવી રાખવા વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમનું અવાર-નવાર આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે પ્રકૃતિની જાળવણીના ઉદેશને ધ્યાને રાખી ગંગોત્રી સ્કૂલના … Read More











