ગોંડલના સડક પીપળીયા ગામે માત્ર 552 ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણો દૂર કર્યા…

દબાણ ના મુદ્દે હાઇકોર્ટ દ્વારા વચગાળાની નોટીસો આપવામાં આવી હોવા છતાં અધિકારીઓ એ અરજદાર ની રજુઆત કે નોટીસો ધ્યાન ઉપર લીધી ન હતી. અધિકારીઓ એ હાઈકોર્ટની નોટીસનો છેદ ઉડાડી રાજકીય … Read More

ગોંડલમાં ૧૩.૭૯ લાખનો દારૂ ભરેલ ટ્રક પકડાયો દારૂનો જથ્‍થો ઉતરે તે પુર્વે જ એલસીબી ત્રાટકી : ટ્રક સહીત ર૪.૧૪ લાખના મુદામાલ સાથે ડ્રાઇવર અને કલીનરની ધરપકડ.

ગોંડલ મહાકાળીનગરના ભરત જાદવ અને ચોટીલા મફતીયાપરાનાં હિતેશ ધોરીયાએ હરીયાણાથી દારૂ મંગાવેલો: ૧૩.૭૯ લાખનો ૩૧૨ પેટી દારૂ, ત્રણ મોબાઈલ ફોન, ટ્રક મળી રૂા.૨૪.૧૪ લાખનો મુદામાલ જપ્ત મૂળ વિંછીયાના અજમેર ગામનો … Read More

ગોંડલ રીબડાના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ સગપરીયાના સમર્થનમાં ન્યાય એજ કલ્યાણ ગ્રુપનું ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર…

ખનીજ માફિયાઓ સામે ગોવિંદભાઈ સગપરીયાએ ગ્રામજનો સાથે ઉચ્ચારેલ આંદોલનની ચિમકીની સાથે જ ન્યાય એજ કલ્યાણ ગ્રુપની આંદોલનની તૈયારી… ગોંડલ તાજેતરમાં જ ગોંડલ તાલુકાના રીબડા ગામે માથાભારે ઈસમો દ્વારા બેફામ ખનીજ … Read More

ગોંડલમાં આર્થિક નબળા બ્રહ્મ પરિવારોને રાશન કીટનું વિતરણ.

બ્રહ્મસેવા ટ્રસ્ટ દ્વારા અન્નપૂર્ણા જોળીનો કાર્યક્રમ યોજાયો. ગોંડલ ખાતે બ્રહ્મ સેવા ટ્રસ્ટ ગોંડલ દ્વારા આજરોજ તારીખ ૧૭/૭/૨૦૨૩ના રોજ પવિત્ર સોમવતી અમાસ ના દિવસે પંદરમી અન્નપુર્ણા જોળી નો કાર્યક્રમ શ્રી રામજી … Read More

ગોંડલ શહેર કોગ્રેસએ દારૂની રેલમછેલ ના મુદે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધરણાં યોજી આવેદનપત્ર પાઠવ્યું.

ગોંડલ શહેર તેમજ તાલુકામાં જાણે દારૂની ફેકટરીઓ ઉભી થઈ હોય તેમ ટુંકા ગાળામાં S.M.C એ રેડ કરી લાખો રૂપિયા નો દારૂ ઝડપી સ્થાનિક પોલીસને ઉધતી ઝડપી હતી ત્યારે શહેર કોગ્રેસ … Read More

Gondal-ગોંડલ મોંઘીબા કન્યા શાળા તથા હાઈસ્કૂલ માં બે માસ માં ત્રણવાર ચોરી : આરોપીઓએ પોલીસને આપી ચેલેન્જ.

ગોંડલ શહેરની ઐતિહાસિક ધરોહર સ્કૂલ ધરાવતી અને શહેરની મધ્યમાં આવેલ મોંઘીબા કન્યા તાલુકા શાળા નં-૩ તથા હાઈસ્કૂલ માં વારંવાર ચોરીના બનાવ બનતા હોવા છતાં સ્થાનિક પોલીસ આરોપીઓને ઝડપી પાડવામાં ટુંકા … Read More

ગોંડલમાં રવિવારે ઔષધીય વૃક્ષના 11,111 રોપાનું વિતરણ;રોપા લઈ જનાર પાસેથી ઉછેર ની બાહેંધરીનું ફોર્મ પણ ભરાવાશે

ગોંડલ ખાતે પર્યાવરણ ગતિ વિધિ તેમજ અક્ષયભારતી મિત્ર મંડળ તેમજ શિશુ મંદિર દ્વારા અલગ અલગ જાતના ઔષધીય વૃક્ષના 11,111 રોપાનું નિ:શુલ્ક વિતરણ કરાશે જે અનુસંધાને તારીખ 16/7/2023 ને રવિવારે શિશુ … Read More

ગોંડલ તાલુકામાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ પોલીસ ની જિલ્લા ફેર બદલી.

ગોંડલ તાલુકાના ગુંદાળા પાસેના રિદ્ધિ સિદ્ધિ ગોડાઉનમાંથી લાખોના ઝડપાયેલ ઈગ્લીશ દારૂ બાદ તાલુકા અને એલસીબી પોલીસ કર્મીઓની બદલી… ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 8 અને LCBના 4 પોલીસ કર્મચારીઓ … Read More

ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં “ગ્રીન ડે” ની ઉજવણી કરવામાં આવી.

ગંગોત્રી સ્કૂલ દ્વારા શિક્ષણની સાથો-સાથ આપણા અમૂલ્ય સાંસ્કૃતિ વારસાને જાળવી રાખવા વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમનું અવાર-નવાર આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે પ્રકૃતિની જાળવણીના ઉદેશને ધ્યાને રાખી ગંગોત્રી સ્કૂલના … Read More

જસદણ તાલુકાના પાંચવડા ગામની મુલાકાત લઈને લોકકલ્યાણની કામગીરીની સમીક્ષા કરતા મામલતદારશ્રી અસવાર.

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના મામલતદાર શ્રી એસ.જે.અસવારે પાંચવાડા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી,જયાં તેમણે તપાસણી કરી બાળકો સાથે મધ્યાહન ભોજન લીધું હતું. આ તકે શાળાના આચાર્યશ્રી અને ગામના આગેવાનો … Read More

error: Content is protected !!