ગોંડલ સીટી પો.સ્ટે. વીસ્તારમાંથી શંકાસ્પદ હાલતમા ૩૧ મોબાઇલ સાથે એક ઇસમને પકડી પાડતી ગોંડલ સીટી પોલીસ સર્વેલંસ સ્ટાફ ની ટીમ.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ  તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ  પી.એ.ઝાલા  તરફ થી મળેલી સુચના અન્વયે ગોંડલ સીટી પો.સ્ટે.વિસ્તારમાથી ઘડફોડ ચોરી તથા મોબાઇલ ચોરીની તપાસમા રહેવા બાબતે આપેલ સુચના … Read More

ઓસમ્ ડુંગરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સરકાર પ્રયત્નશીલ -રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી: પાટણવાવ પર્વત તળેટીમાં પરંપરાગત લોકમેળો ખુલ્લો મૂકતાં રાજ્યમંત્રીશ્રી.

રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામે ઓસમ ડુંગરની તળેટીમાં માત્રીમાતાના  સાનિધ્યે વર્ષોથી યોજાતા ભાદરવી અમાસના ત્રીદિવસીય પરંપરાગત લોકમેળાને પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીએ પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ ધડુક ધારાસભ્ય શ્રી લલિતભાઈ … Read More

ડ્રગ્સ રેકેટનો રેલો રાજકોટ પહોંચ્યો; ફાર્મા કંપનીમાં ATS ત્રાટકી: હડમતાળા નજીક પારમેક્સ ફાર્મામાં દરોડા: વડોદરાની કંપનીમાંથી ઝડપાયેલા ૧૧૨૫  કરોડના ડ્રગ્સનું રો-મટીરીયલ્સ સપ્લાય કર્યાની શંકા.

એટીએસનું રાજકોટ રૂરલ એલસીબી-એસઓજીને સાથે રાખી મધરાત સુધી સર્ચ: ખળભળાટ. સાવલી ડ્રગ્સ રેકેટનો રેલો રાજકોટ પહોંચ્યો છે. અહીં હડમતાળાની ફાર્મા કંપનીમાં એટીએસે દરોડો પાડ્યો હતો. વડોદરાના સાવલીની જે કંપનીમાંથી ૧૧૨૫ … Read More

૧૫% વિવેકાધીન જોગવાઈ અંતર્ગત ગોંડલ નગરપાલિકાના આશરે ૨૫ લાખના વિકાસ કામોને મંજૂરી.

 રાજ્ય સરકાર તમામ નગરોમાં માળખાગત સુવિધાઓ પૂરી પાડવા કાર્યરત છે. જે અન્વયે તાજેતરમાં મળેલી જીલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ગોંડલ નગરપાલિકા અંતર્ગત … Read More

ગોંડલનાં મોવિયા ની સગીરા પરિવારને જાણ કર્યા વગર મેળામાં જતા પિતાએ ઠપકો આપતા ઝેર પીધું : સગીરાને સારવાર માટે રાજકોટ ખસેડાઈ.

ગોંડલના મોવિયામાં રહેતી સગીરા પરિવારને જાણ કર્યા વગર ગોંડલમાં મેળામાં ગઈ હતી. આ અંગે પિતાએ ઠપકો આપતાં પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં … Read More

ગોલ્‍ડન ગૃપની સિલ્‍વર જયુબિલી ગ્રુપ દ્વારા જન્‍માષ્‍ટમીની ભવ્‍ય ઉજવણી : પ્રસાદમાં ૨૫ હજાર આઇસ્‍ક્રીમ કપ અને એક લાખ ગ્‍લાસ છાશનું વિતરણ

ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્‍તાર નાં ગોલ્‍ડન ગૃપની સિલ્‍વર જયુબિલી સાથે ગૃપ દ્વારા જન્‍માષ્ટમીની ભવ્‍ય ઉજવણી કરાઇ હતી.આ પ્રસંગે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ સહીતના કાર્યક્રમો યોજાયા હતા. નાગરીક બેંક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયા … Read More

ગોંડલના યુવા એન્જિનિયર ને રેલવે લગેજ પાર્સલ વિભાગ નો કડવો અનુભવ થયો.

રેલવે લગેજ પાર્સલ તથા ઓનલાઇન ફરિયાદ નિવારણ ની ઘોર બેદરકારી સામે આવી   ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં રેલવે વિભાગ દ્વારા રેલવે તંત્રને સુપરફાસ્ટ બનાવવા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે … Read More

ગોંડલ તાલુકાના પ્રખ્યાત તીર્થધામ બાંદરા ખાતે સંતશ્રી ઉગારામ દાદા અને પૂજ્ય માતુશ્રી સોનલમાના નિર્વાણ દિન નિમિત્તે આજે નિર્વાણ તિથિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌને ઉગાબાપા જેવા સંતોના જીવન અને સંતવાણીમાંથી પ્રેરણા ગ્રહણ કરીને, સન્માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો .

સંતોના ચરણમાં બેસવાથી સદકાર્યો અને સમરસતાની પ્રેરણા મળે છે:- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉગમધામ બાંદરા ખાતે નિર્વાણ તિથિ ઉત્સવમાં મુખ્યમંત્રી સહભાગી થયા સંત શ્રી ઉગારામ બાપાના સમાધિ સ્થળે શીશ ઝુકાવી ધન્યતા … Read More

ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો.

ગોંડલ ના અગ્રણી ઉદ્યોગપતિ અને પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક અને શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ ગોંડલ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ નું ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય થી અતિ ભવ્ય રીતે … Read More

error: Content is protected !!