ગોંડલના મોટી ખીલોરી ગામે અડધા લાખનો ગાંજાનો જથ્‍થો પકડાયોઃ રૂરલ એસઓજીનો દરોડો:પકડાયેલ વૃધ્‍ધ અરજણ બાબરીયા ગાંજાનો બંધાણી હોવાનું અને સુરતથી ગાંજાનો જથ્‍થો લાવ્‍યાની કબુલાત આપી.

ગોંડલના મોટી ખિલોરી ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી અડધા લાખના ગાંજાના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના મોટી ખીલોરી ગામે રહેતા અને ખેતીકામ કરતા અરજણ … Read More

મોવિયા ધામ વડવાળી જગ્યા માં રવીવારે વિશ્વ ચકલી દિવસ નીમીતે વિનામૂલ્યે ચકલીઓના માળા તથા પાણી કુંડા નું વિતરણ.

ચકલી કહે અમે પણ જીવ છીએ અમને કોઇ બચાવો… સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ દ્વારા અનેક લોક ઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. મોવિયા ગામે … Read More

આટકોટના વિરનગરના શખ્‍સને દેશી પિસ્‍તોલ સાથે રૂરલ એસ.ઓ.જી.એ ઝડપી લીધો.

જીલ્લામાં ગેરકાયદે હથિયારો શોધી કાઢવા રૂરલ એસ.પી.જયપાલસિંહ રાઠોડે આપેલ સુચના અન્‍વયે રૂરલ, એસ.ઓ.જી.ના પી.આઇ. કે.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.સી. મિંયાત્રા તથા કે.એમ.ચાવડા સહિતનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે મળેલ બાતમી … Read More

બોગસ અખબારો સામે સરકારની ઝુંબેશ: RNI નંબર-ઓરિજિનલ દસ્તાવેજોની નોેંધણી ફરજિયાત.

રિન્યુ કરાયા ન હોય તેવા RNI નંબરો ચલાવી લેવાશે નહીં: ઓરિજિનલ ડોકયુમેન્ટ વેરીફાઇડ કરાવવા જરૂરી: કલેકટર   અખબાર એ દેશની ચોથી જાગીર ગણાય છે. લોકશાહીના આધારસ્તંભને ટકાવી રાખવા માટે મીડીયાનો … Read More

ગોંડલના યુવકને નવજીવન બક્ષતી ૧૦૮ની ટીમ.

 હોળી ધુળેટી જેવા તહેવારો નિમિત્તે પણ લોકોની સેવામાં તૈનાત રહેનાર ૧૦૮ની ટીમએ ગોંડલ ખાતે નદીમાં ખાબકી ગયેલા યુવકને નવજીવન બક્ષ્યું હતું.                 ૧૦૮ ના જિલ્લા સુપરવાઈઝરશ્રી દર્શિત પટેલએ વધુ વિગતો આપતાં … Read More

ગોંડલ ખંઢેર મકાન ના કાટમાળ હેઠળ સંતાડેલો વિદેશી દારુ નો જથ્થો ઝડપાયો:રૂરલ ક્રાઈમ બ્રાંચ નો સપાટો.

ગોંડલ ની સંઘાણી શેરી મા આવેલી છભાયા શેરી ના નાકે ખંઢેર મકાન ના ઉપર ના માળે કાટમાળ હેઠળ વિદેશી દારુ ની રુ.૪૨,૯૦૦ ની કિંમત નો ૧૪૩ બોટલ સાથે નો જથ્થો … Read More

ગોંડલ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા ના દીકરીબા દેવિશાબા ના જન્મદિવસની અનોખી રીતે કરી ઉજવણી.

ગોંડલના વોર્ડ નંબર ૩ ના નગરપાલિકાના સભ્ય તેમજ પૂર્વ કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા ના દીકરીબા દેવિશાબા ના જન્મદિવસ નિમિત્તે સરકારી આંગણવાડી ના બાળકો સાથે ખુશી વેચી બર્થ ડે ની ઉજવણી … Read More

ગોંડલમાં પાણીપુરી ની શોખીન એક વાછરડી નિત્યક્રમ પાણી પુરી ખાવા પહોંચી જાય છે.

ગોંડલ માં આમ તો મરીયમ બાગ સામે આવેલ ભુવનેશ્વરી પાણીપુરી પ્રખ્યાત છે મોટાભાગના જેન્સ તેમજ લેડીઝ  પાણીપુરી ખાવાના શોખીનો હોયછે ત્યારે આ પાણીપુરી એક વાછરડી પણ કાયમી નિત્ય ક્રમ મુજબ … Read More

જસદણના પ્રકૃતિ પ્રેમી ખેડૂતે અઢી વિધા જમીનમાં અઢીસો વૃક્ષો વાવી હરિયાળી ક્રાંતિ સર્જી – વિવિધ પ્રકારના પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠે છે.

ફળ-ફૂલ, ઔષધિ, ઈંધણ સાથે ઓક્સિજન પૂરું પાડનારા વૃક્ષોનું વાવેતર કરી અબોલ પક્ષીઓનું આશ્રય સ્થાન બનાવી દીધું છે. જસદણના બાયપાસ રોડ પર અંબાજી માતાજીના મંદિર પાસે વાડી ધરાવતા પ્રકૃતિ પ્રેમી અને … Read More

error: Content is protected !!