મહીલા વકીલ સામે તાલુકા પોલીસ માં ગુન્હો દર્જ: હવે ગમેત્યારે ધરપકડ થશે.

ચકચારી બનેલા રીબડા નાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં ભોગબનનાર સગીરાની ઓળખ છતી કરવા અંગે રાજકોટ નાં મહીલા એડવોકેટ સામે તાલુકા પોલીસ માં થયેલી ફરિયાદ અંગે પોલીસે કોર્ટ માં મંજુરી … Read More

ગોંડલ સબ જેલમાં તંબાકુ, સિગારેટ, ફાકી સાથેના ઝબલાનો ઘા કરાયો:અજાણ્યા શખ્સ સામે બી ડિવિઝન માં ગુનો નોંધવામાં આવ્યો.

ગોંડલ સબ જેલ બહારથી કોઇ અજાણ્યા શખસે ઝંબલુ ઘા કર્યું હતું.જેમાં ફાકી,સીગારેટ, તંબાકુ તથા પાણીની બોટલ મળી આવી હતી. આ અંગે જેલરની ફરિયાદ પરથી ગોંડલ બી ડિવિઝનમાં અજાણ્યા શખસ સામે … Read More

Gondal_ગોંડલ પંથક ની સગીરા પર બળાત્કાર કરનાર શખ્સ ને 20 વર્ષ કેદની સજા ફરમાવતી ગોંડલની સેશન્સ અદાલત.

ગોંડલ પંથક માં સગીરા ઉપર દુષ્કર્મ કરનાર શખ્સ ને સેશન્સ કોર્ટ દ્વાર 20 વર્ષ ની કેદની સજા ફટકારતો હુકમ કરાયો છે. આ કેસની ટુંક વિગત મુજબ સગીરા નાં પિતાએ તાલુકા … Read More

Gondal_ગોંડલ રીબડા નેશનલ હાઇવે પર સરકારી ઉપર ખડકાયેલી હોટલ નું ડીમોલેશન:જયરાજસિંહ જાડેજાએ ડીમોલેશન કરાવ્યાનો આક્ષેપ.

ગોંડલ માં જયરાજસિંહ અને રીબડા જુથ વચ્ચેની આગ ઠરવાનું નામ લેતી નથી.રીબડા પાસે સરકારી ખરાબાની જમીન પર ચાલતી ઠાકરધણી હોટલ નાં ડીમોલેશન માટે મામલતદાર દ્વારા નોટીસ બજવતા હોટલ માલિકે સ્વૈછીક … Read More

ગોંડલ ના મોવિયા રોડ ઉપર રેતી ચોકમાં ટ્રકવાળાઓ ની દાદાગીરી: રેસીડેન્સી એરીયાના લોકોને ચાલવું બન્યું મુશ્કેલ.

ગોંડલના મોવિયા રોડ ઉપર આવેલ રેતી ચોક માં ટ્રક ચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરી આખા મોવિયા રોડ અને રેતી ચોક નો કબજો જમાવી રાખ્યો છે.જેને લઇ સ્થાનિક રહેણાંક વિસ્તારોમાં રહેતા … Read More

વકીલ ભુમિકા પટેલ દ્વારા રેન્જ.આઇજી,એસપી,ડીવાયએસપી,તાલુકા પીઆઇ તથા એએસઆઇ સામે ગોંડલ કોર્ટ માં ફરિયાદ:ગુન્હો નોંધાયા વગર પ્રેસમાં મેટર રિલીઝ કરી બદનામી કરી.

રાજકોટ નાં મહીલા વકીલે ગોંડલ ની કોર્ટ માં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, એસપી.હિમકરસિંઘ,ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલા,તાલુકા પીઆઇ. અમરસંગ ડી.પરમાર,પીએસઆઇ રાજદીપસિંહ જાડેજા તથા એએસઆઇ ગુણવંતભાઈ વાલાની વિરુદ્ધ ફરિયાદ કરતા ચકચાર જાગીછે. પ્રાપ્ત … Read More

દેરડી-કુંભાજીમાં વાહન ઓવરટેક કરવા પ્રશ્ર્ને લઈને થયો હુમલો.

તાલુકાના દેરડી કુંભાજી ગામે બસ સ્ટેશન સામે રોડ ઉપર વાહન ઓવરટેક કરવા બાબતે પિતા-પુત્ર સાથે માથાકૂટ થતા મામલો મારામારી સુધી પહોચ્યો હતો.જેમાં બોલેરોમાં તોડફોડ કરવામાં આવી હતી હુમલામાં એક વ્યક્તિને … Read More

Gondal:ગોંડલ નાં સુરેશ્રવર મહાદેવ મંદિર નો રસ્તો અતિ બિસ્માર:શ્રાવણ માસ માં મંદિરે જતા શિવ ભક્તો ની હાલત કફોડી:બાયપાસ ની ગાડા માર્ગ જેવી હાલત તંત્ર માટે શરમજનક.

ગોંડલ નાં અતિ પ્રાચિન ગણાતા સુરેશ્રવર મહાદેવ મંદિર નો રસ્તો છેલ્લા ઘણાં સમય થી ગાડા માર્ગ બન્યો હોય હાલ પવિત્ર શ્રાવણ માસ માં વહેલી સવાર થી લઇ મોડી રાત સુધી … Read More

ગોંડલ નાં કંટોલીયા રોડ પર ઓટોરીક્ષા માં મૃતહાલત માં ચાલકનો મૃતદેહ મળી આવ્યો: બિમારી ને કારણે મોત નિપજ્યુ.

ગોંડલના કંટોલિયા રોડ પર કોળી સમાજના સ્મશાન પાસે ઓટોરીક્ષા માં ચાલકનો મૃતદેહ મળી આવતા એ’ડીવીઝન પોલીસે મૃતદેહ ને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી.મૃતક શિવરાજગઢ નાં હોવાનું … Read More

રીબડાના ફાયરીંગ પ્રકરણમાં હાર્દિકસિંહ જાડેજા સહિત ત્રણ શખ્સોની શોધખોળ : રૂરલ એલસીબી, એસ.ઓ.જી. તથા સ્થાનીક પોલીસની ટીમો દ્વારા પગેરૂ દબાવવા કવાયત.

ગોંડલના રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર થયેલ ફાયરીંગ પ્રકરણમાં ફાયરીંગ કરનાર બે શખ્સો અને ફાયરીંગની જવાબદારી સ્વીકારનાર હાર્દિકસિંહ જાડેજાની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ય વિગતો મુજબ રીબડામાં … Read More

error: Content is protected !!