ગોંડલ તાલુકા ના વાસાવડ ના એક વૃદ્ધ દંપતી ની હાલત અત્યંત દયનિય ખજૂરભાઈ જેવા અનેક દાતાની પાસે એક મકાન ની આશા.

ગોંડલના વાસાવડ ખાતે નદી ના કાંઠે વસવાટ કરતો એક વૃદ્ધ દંપતી ની અત્યંત ખરાબ પરિસ્થિતિમા જીવન નિર્વાહ કરી રહયા છે એક સાંધો ત્યાં તેર તૂટે એવીજ હાલત આ વૃદ્ધ દંપતી … Read More

ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ના 5th ફાઉન્ડેશન ડે નિમિત્તે ગોંડલમાં મહારક્તદાન કેમ્પનું આયોજન.

અનેક સામાજિક અને સેવાકાર્યો માટે મોખરે રહેતા ગંગોત્રી પરિવાર દ્વારા ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના 5th ફાઉન્ડેશન ડે નિમિતે તા.25/06/2023 ને રવિવારના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું  છે. આપ સૌ જાણો છો … Read More

ગોંડલના નાગડકા ગામે ખેડૂતોનું અષાઢી બીજનું નુતન વર્ષ સ્નેહ મિલન યોજાયું.

રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ગામ ધુવાડાબંધ લાપસી પ્રસાદનું પણ આયોજન.   ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી.ગોંડલમાં દરેક ધાર્મિક … Read More

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ગોંડલ ખાતે ‘‘વિશ્વ યોગ દિવસ’’ની ઉજવણી કરાશે.

નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સંગ્રામસિંહજી હાઇસ્કુલ, ગોંડલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. … Read More

મારૂતિનગર સોસાયટીમાં મોટરસાઇકલ સળગાવવાના ગુનામાં પાંચ આરોપીને પકડી પાડયાં.

ગઇ તા.૦૩/૦૬/૨૦૩ ના રાત્રીના સમયે મારૂતીનગર સોસાયટીમા બે મો.સા. સળગાવી નુકશાન કરેલનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી પાંચઆરોપીઓને પકડી પાડતી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમ રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ  તથા … Read More

ગોંડલ ખાતે ઝૂંપડપટ્ટીમાં રહેતા ૩૫૦ થી વધુ લોકોનું બાલાશ્રમ ખાતે કરાયું સ્થળાંતર.

અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લેતા રાજ્યના મંત્રી રાઘવજીભાઇ પટેલ અને આગેવાનો. બિપોરજોય વાવાઝોડાની આગાહી ને પગલે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો જેવાકે બાલાશ્રમ રોડ પર નદીકાંઠે … Read More

હાલમાં ગુજરાત પર બીપરજોય વાવાઝોડા સંદર્ભે ઉપસ્થિત થયેલ આકસ્મિક પરિસ્થિતિને પહોચી વળવા રાજકોટ જિલ્લાના ગોંડલ તથા જસદણ પ્રાંત અધિકારીશ્રી ઘ્વાર વાવાઝોડા / ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા બન્ને પ્રાંતના તાલુકા સંક્લન પુર્વાયોજન સંદર્ભેની બેઠક યોજવામાં આવી.

હાલમાં ગુજરાત પર બીપરજોય વાવાઝોડા સંદર્ભે ઉપસ્થિત થયેલ આકસ્મિક પરિસ્થિતિને પહોચી વળવા રાજકોટ જિલ્લાના ગોંડલ તથા જસદણ પ્રાંત અધિકારીશ્રી ઘ્વાર વાવાઝોડા / ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા બન્ને પ્રાંતના તાલુકા … Read More

ગોંડલ તાલુકા નાં ત્રાકુડા ગામની સીમમાંથી  વિદેશી દારૂની બોટલો નંગ- ૧૧૭૬ તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ. ૩,૫૫,૮૦૦/- ના મુદામાલ સાથે સરદાર પસાયા ને પકડી પાડતી રાજકોટ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક  જયપાલસિંહ રાઠૌડ  એ પ્રોહી. જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઈન્સ.  વી.વી.ઓડેદરા … Read More

ગ્રામ્ય પોલીસ દ્વારા ૧૧ જુને ગોંડલ ખાતે CPR તાલીમ કેમ્પમાં નિષ્ણાત તબીબો ૧૨૦૦ પોલીસને આપશે પ્રાથમિક સારવારની તાલીમ.

રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા ૧૧ જુન રવિવારના રોજ ટાઉન હોલ, ગોંડલ ખાતે હ્રદયરોગ અંગેનો CPR(“CARDIO PULMONARY RESUSCITATION”) તાલીમ કેમ્પ સવારના ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યે દરમિયાન યોજાશે, જેમાં નિષ્ણાત … Read More

ગોંડલનાં ચરખડી ગામના એક જ પરિવારના પાંચ સભ્યોને એક એક વર્ષની સજા કરતી ગોંડલ કોર્ટ.

ગોંડલ તાલુકાનાં ચરખડી ગામે ગઈ તારીખ ૧૫/૦૯/૨૦૧૮ નાં રોજ અનુસુચિત જાતિના બે પરીવાર વચ્ચે મારામારી નો બનાવ બન્યો હતો અને બન્ને પરીવારો ગોંડલ તાલુકા પોલીસમાં સામસામી ફરીયાદ નોંધાવી હતી જેમાં … Read More

error: Content is protected !!