ગોંડલ તાલુકાના ગુંદાળા ગામ પાસેથી છળકપટ કે ચોરીથી મેળવેલ ટ્રેક્ટરની ટ્રોલી સાથે ચાર આરોપીઓને પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક જયપાલસિંહ રાઠૈાડ નાઓએ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે … Read More











