ગોંડલ નાગરિક બેંકની ચુંટણીનાં પડઘમ વાગ્યા પંદર સપ્ટેમ્બરના ચુંટણીઃ સહકારી માહોલ ગરમાયો.

ગોંડલ નાં અર્થતંત્ર ની ધરોહર ગણાતી અને ૫૮૦૦૦ થી વધુ સભાસદ ધરાવતી નાગરિક સહકારી બેંક ની ચુંટણી આગામી પંદર સપ્ટેમ્બર નાં યેજાનાર છે. ચંટણી માં ભાજપ અને કોંગ્રેસ પ્રેરીત પેનલો … Read More

કોલકાતામાં થયેલા મહિલા ડૉક્ટરના રેપ અને હત્યાના વિરોધમાં IMA જેતપુર દ્વારા મામલતદારને અપાયું આવેદનપત્ર.

કોલકાતા આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશ જેતપુર બ્રાન્ચ દ્વારા આજે જેતપુર શહેર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ … Read More

ગોંડલ રંગાયું દેશભક્તિના રંગમાં આઇકોનિક પ્લેસ ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ ખાતે તિરંગાયાત્રાની ભવ્ય ઉજવણી.

આગામી સ્વાતંત્ર્ય પર્વને લઈને રાજ્ય સરકારે ‘‘હર ઘર તિરંગા’’ અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. આ અન્વયે ૧૫ ઓગસ્ટ સુધી રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાશે. જે અંતર્ગત રાજ્યના … Read More

ગોંડલ માં દારૂ-બિયર ભરેલી કારે રૂરલ LCBના બે કોન્સ્ટેબલને લીધા અડફેટે : કાર રબારીકા મેવાસા રોડ પર થી જડપાયી:રુ.16,89,300 નો મુદ્દામાલ જપ્ત.

બાતમી આધારે તપાસમા રહેલા બે કોન્સ્ટેબલને હડફેટે લેતા ઇજાગ્રસ્ત, ખાનગી હોસ્પિટલમાં સારવાર માં ખસેડવામાં આવ્યા:કાર રબારીકા મેવાસા રોડ પર થી જડપાયી:રુ.16,89,300 નો મુદ્દામાલ જપ્ત: ગોંડલમાં દારૂ-બિયર ભરેલી કારે રૂરલ LCB … Read More

ગોંડલ શહેર – તાલુકા તેમજ યુવા ભાજપ દ્વારા દસ હજાર તિરંગા વિતરણ કરાયા : ધારાસભ્ય ગીતાબા જાડેજા કાર્યક્રમમાં જોડાયા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં દેશમાં આગામી 15 ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાન સમગ્ર ભારતભરમાં ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ શહેર ભાજપ – તાલુકા અને યુવા ભાજપના હોદેદારો … Read More

ગોંડલ યુ.એલ.ડી. કન્યા વિદ્યાલયમાં જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો : 1500થી વધુ વિદ્યાર્થીનીઓએ કાર્યક્રમ નિહાળ્યો.

ગોંડલ લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ જે. એમ. કાછડીયા છાત્રાલય, શ્રીમતિ યુ.એલ.ડી. કન્યા વિદ્યાલય, મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે છાત્રાઓ, વાલીમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી … Read More

ગોંડલ ની પાંચિયાવદર સીમ શાળાના વિદ્યાર્થીઓને મધુભાઈ તન્ના પરિવાર તરફથી કોમ્પ્યુટર ની ભેટ મળી.

ગોંડલ ની સુપ્રસિદ્ધ તન્ના એજ્યુકેશન સંસ્થા ના સંચાલક મધુભાઈ તન્ના એ પૂજ્ય મામાદેવ ની અસીમ કૃપા સાથે પરિવારના સદસ્ય ના જન્મ દિવસ ની ઉજવણી અનોખી રીતે કરવાનું ઉપયોગી અને સેવાકાર્ય … Read More

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ તથા ઉડાન પ્લે હાઉસ ખાતે એ 1001 રાખડી ને સરહદ જવાનો માટે મોકલી.

રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બહેનો દ્વારા રાખડીની ખરીદી જોરોશોરોથી થઇ રહી છે. ત્યારે સરહદ પર દેશની સુરક્ષા કરતા અર્મી જવાનો કે જે રક્ષાબંધન જેવા તહેવારોમાં પણ … Read More

ગોંડલ ગેંગવોરમાં યુવાનની હત્યા કરનાર ૨૭ આરોપી નિર્દોષ : ૮ વર્ષ અગાઉ બનેલા બનાવમાં શંકાનો લાભ મળ્યો.

આજથી આશરે આઠેક વર્ષ પહેલા ગોંડલનાં બે માથાભારે શખ્શોની ગેંગવોર ચરમસીમાએ હતી જેમાં ઈમરાન કરીમભાઈ કટારીયા(ખાટકી) મુસ્લીમ અને સામે પક્ષે નીખીલ દોંગા વિ.શકશોની ગેંગ હતી બંને શખ્સો વચ્ચે ધંધાકિય મનદુખ … Read More

ગોંડલ તાલુકાના હડમતાળા ની સીમ માં ખેતરની ફેન્સીંગ માં વિજવાયર પડતા શોર્ટ લાગવાથી પિતા નુ મોત:પુત્ર ઘાયલ.

ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા પિતા પુત્ર બપોરે ખેતર ગયા હોય ફેન્સીંગ માં વિજ કરંટ આવતો હોય પિતાને કરંટ નો જોરદાર જટકો લાગતા તેનું મોત નિપજ્યું હતુ.પિતાને બચાવવા દોડેલા પુત્ર … Read More

error: Content is protected !!