રીબડા ફાયરિંગ કેસમાં હાર્દિકસિંહ જાડેજા પાસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવતી પોલીસ :પોલીસે પેટ્રોલ પંપ તથા ફાર્મહાઉસ લઇ જઇ તપાસ હાથ ધરી.

રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિક જાડેજાને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે કેરળમાંથી ઝડપી લીધા બાદ સુરત પોલીસને સોંપ્યો હતો. ત્યાંથી ગઇકાલે ગોંડલ તાલુકા પોલીસે તેનો કબજો … Read More

રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગના સૂત્રધાર હાર્દિકસિંહનો કબજો લેતી ગોંડલ પોલીસ :આજે રિમાન્ડ મગાશે, પૂછપરછમાં શાર્પશૂટરને હથિયાર અને બાઈક આપનાર અને મદદગારી કરનારના નામ ખુલશે.

રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના જપદીપસિંહના પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવવાના કેસમાં ફરાર આરોપી હાદિકસિંહ જાડેજાને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કોચીથી ઝડપી લીધા બાદ સુરત પોલીસ હવાલે કર્યો હતો.સુરત પોલીસે તેની પુછપરછ … Read More

ગોંડલ ના મોટા ઉમવાડા માં જુગાર રમી રહેલા પાંચ જુગારીઓ ને રૂ. ૭૧,૫૪૦ ના મુદ્દામાલ સાથે જડપી લેતી તાલુકા પોલીસ:ત્રણ નાશી છુટ્યા.

ગોંડલ તાલુકા પોલીસે ઉમવાડા ની સીમ માં જુગાર રમી રહેલા પાંચ શખ્સોને જડપી લઇ કાર્યવાહી કરી હતી.પોલીસ ને જોઇ ને ત્રણ શખ્સો નાશી છુટ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ તાલુકા પો.ઇન્સ. … Read More

ચકચારી અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં ભોગબનનાર સગીરા નાં વકીલ ભુમિકાબેન પટેલ આજે સવારે સર્કીટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી.

ચકચારી અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં ભોગબનનાર સગીરા નાં વકીલ ભુમિકાબેન પટેલ આજે સવારે સર્કીટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાના પર તાલુકા પોલીસ માં જુવેનાઈલ હેઠળ થયેલી ફરિયાદ … Read More

ગોંડલ બી’ડીવીઝન પોલીસે અલગ અલગ બે દરોડા માં જુગાર રમતા આઠ શખ્સો જડપ્યા.

ગોંડલ બી’ડીવીઝન પોલીસે જેતપુર રોડ તથા નવા માર્કેટિંગ યાર્ડ માં દરોડો પાડી જુગાર રમી રહેલા આઠ જુગારીઓ ને રુ.35,000 હજાર ની રોકડ સાથે જડપી લઇ કાર્યવાહી કરી હતી. બી’ડીવીઝન નાં … Read More

૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇનની ટીમે લાખોના દાગીના અને રોકડ પરત કરીને ઈમાનદારી દાખવી.

ગુજરાત સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન સેવા અનેક લોકોના જીવન બચાવવા માટે આશીર્વાદ સમાન બની છે. સાથસાથે એમ્બ્યુલન્સના સ્ટાફે પ્રામાણિકતાના અનેક દ્રષ્ટાંતો સ્થાપિત કર્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક ઘટનામાં લાખોના … Read More

ગોંડલ નગરપાલિકા તથા પોલીસ તંત્ર ની બેઠક યોજાઈ:લોકમેળા માં સંયુક્ત કામગીરી કરાશે:પોલીસ અને નગરપાલિકા સદસ્યોનુ વોટસઅપ ગૃપ બનાવાયું: લોકમેળા રોમિયોગીરી લુખ્ખાગીરી નહી ચાલે:પોલીસ નો આકરો મેસેજ.

જન્માષ્ટમી નાં તહેવારો માં યોજાતા ગોંડલ નાં ભાતીગળ લોકમેળા ને ગણતરીનાં દિવસો બાકી છે.ત્યારે મેળા માં કાયદો વ્યવસ્થા માટે નગરપાલિકાનાં સદસ્યો સહયોગી બને એ હેતુ થી શહેર નાં બન્ને ડિવિઝન … Read More

શાપર વેરાવળ માં થયેલ દુષ્કર્મ અને એટ્રોસીટી ની ઘટના માં આરોપી ને દશ વર્ષ ની કેદ ની સજા ફરમાવતી સેશન્સ કોર્ટ.

શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૨૩ માં આઇ.પી.સી કલમ-૩૭૬(૨)(N),૪૦૬,૪૨૦,૨૬૯ તથા એટ્રોસીટી એક્ટ કલમ-૩(૧)(W), ૩(૨)(૫) મુજબના ગુન્હાના આરોપીને ૧૦ વર્ષ સુધીની સખત કેદ તથા ૧૦,૦૦૦/- નો દંડ કરતો હુકમ ગોંડલ … Read More

Gondal-ગોંડલ નાં બીલીયાળા ની સીમ માં વાડીએ પિતા પુત્ર ને શોર્ટ લાગતા ઘટના સ્થળે બન્નેનાં મોત:બે બહેનો નાં એકના એક ભાઈ નું રક્ષાબંધન પુર્વે મોત નિપજતા પરિવાર માં કલ્પાંત:પુત્ર રાજકોટ ની આત્મિય કોલેજ માં અભ્યાસ કરતો હતો.

ગોંડલ થી આઠ કિ.મી દૂર બીલીયાળા ની સીમ માં વાડીની ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરતી વેળા પિતા પુત્ર ને શોર્ટ લાગતા તિવ્ર વિજ કરંટને કારણે બન્નેનું ઘટના સ્થળે મોત નિપજ્યું … Read More

ગોંડલ નગરપાલિકા સંચાલીત લોકમેળાનું તળીયુ 79,81000 માં ગયુ:પાલીકાને 28,81000 નો બેઠો નફો: લોકમેળો રંગેચંગે યોજાશે.

ગોંડલ માં જન્માષ્ટમી નિમિતે સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં મેદાન માં નગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ યોજાતા લોકમેળા માટે ઓનલાઇન ટેન્ડર પદ્ધતિ દ્વારા ટેન્ડર ભરાયા હતા. આજે ટેન્ડર ખોલવાની મુદત હોય નગરપાલિકા કચેરી નાં … Read More

error: Content is protected !!