ધોરાજીમાં અચાનક ભારે વરસાદ વીજળી ના કડાકા સાથે આવી પહોંચતા 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડી ગયો અને અત્યાર સુધીનો કુલ 36 ઇંચ વરસાદ નોંધાયો.

ધોરાજી શહેર અને પંથકમાં છેલ્લા આઠ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જમીન તરબોળ થઈ રહી છે અનેક વિસ્તારોમાં જમીનમાંથી સીધું પાણી બહાર આવી રહ્યું છે  બોર માંથી સીધું … Read More

ગોંડલશહેર અને પંથકમાં કોરોના કહેર યથાવત આજે વધુ ૨૯ કોરોના પોઝીટીવ કેસઃ બે ના મોત.

ગોંડલશહેર અને પંથકમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે ગોંડલ શહેર અને પંથકમાં કોરોના દિવસે ને દિવસે બે કાબુ બનવા પામ્યો છે ત્યારે વધુ આજે ૨૯ વ્યકિતઓ પોઝીટીવ અત્યાર સુધીમાં … Read More

ગોંડલ, કોટડા સાંગાણી અને પાટણવાવમાંથી ૫૮ જુગારી ઝડપાયા, ૨.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે.

મોટી મારડ ખાતે ઘેલા સખેરીયાના ઘરમાં ચાલતી ક્લબમાંથી ૨૧ પકડાયા: પાંચ દરોડામાં ૧.૩૪ લાખની અને ૨૫ મોબાઈલ ફોન પકડાયા રાજકોટ જિલ્લાના ગોંડલ, કોટડાસાંગાણી અને પાટણવાવમાં પોલીસે જુગારધામો પર ધોંસ બોલાવી … Read More

ખોડલધામ ખાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની રજતતુલા કરવામા આવી : સી. આર. પાટીલનું સન્માન કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા કર્યું : રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા – ખોડલધામના શ્રી નરેશભાઇ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતી.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલજીના સૌરાષ્ટ્ર પ્રવાસ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જેતપુર તાલુકાના સાંકળી ગામે રાજકોટ જીલ્લામા ભવ્યાતિભવ્ય સ્વાગત કરીને શ્રી સી.આર.પાટીલજીને યુવા મંત્રી જયેશ રાદડીયા … Read More

ગોંડલશહેર અને ગ્રામ્યમાં કોરોના કહેર યથાવત ૪૪ પોઝીટીવ કેસઃ એકનું મોત.

ગોંડલશહેર અને ગ્રામ્યમાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે આજે ૪૪ વ્યકિતઓ પોઝીટીવ બની છે અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કુલ ૪૮૫ કેસ નોંધાયા છે. અને મૃત્યુનો આંક ૩પ થવા પામ્યો … Read More

ધોરાજીમાં જેતપુર રોડ પર પડેલા ગાબડામાં વૃક્ષારોપણ કરી નાગરિકોનો નવતર વિરોધ:રોડનું મરામત કામ કરવામાં તંત્રની નિષ્ક્રિયતા.

ધોરાજીના જેતપુર રોડ પર નાગરિકોએ રોડ પરના ખાડાની પરેશાનીથી તંગ આવીને વૃક્ષારોપણ કરીને નવતર વિરોધ કર્યો હતો. ધોરાજી શહેરમાં સરદાર ચોકથી નાગરિક બેંક સુધી તેમજ ઉપલેટા રોડ તેમજ જમનાવડ રોડ … Read More

વ્હાલા પિતા નું અવસાન થતાં પરીવાર દ્વારા ગોંડલ માં પાંચ વૃક્ષો નું કર્યું વાવેત.

બેંક ઓફ ઇન્ડિયા ના નીવૃત કર્મચારી મળતાવડા અને મિલનસાર મધુસુદનભાઈ ભટ્ટ તે કલ્પેશ ભટ્ટ એડવોકેટ ના પિતાશ્રીનું ટૂંકી બીમારી બાદ અવસાન થતાં તેમની સ્મૃતિમા તેમના પત્ની ગં.સ્વ. ભાગ્યરેખાબેન મધુસુદનભાઈ ભટ્ટ … Read More

ફર્લો સ્ક્વોડનો સપાટો / ગોંડલમાં હથિયારના ગુનામાં ફરાર ગુનેગાર ઝડપાયો.

ગોંડલ. રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડના જમાદાર ભગીરથસિંહ કિશોરસિંહ જાડેજાને મળેલી ખાનગી હકિકત આધારે છેલ્લા ચાર માસથી ગોંડલ શહેર વિસ્તારનો નામચીન ગુનેગાર જે અગાઉ મારામારી, દારૂ જુગાર જેવા અસંખ્ય ગુનો આચરી … Read More

ગોંડલ શહેર-તાલુકામાં કોરોના નો કહેર: પ્રથમ વખત ૨૩ પોઝિટિવ કેસ નોંધાયા.

ગોંડલ શહેરમાં દિનપ્રતિદિન વધતા જતા કોરોના પોઝિટિવ કેસ ને લઈને તંત્ર ઊંધા માથે થયું છે ત્યારે સરકારશ્રી ની અનલોક ૩ની ગાઈડ લાઈન નું પુરતું પાલન નથતું હોવાથી કોરોના પોઝિટિવ ની … Read More

ગોંડલ તાલુકાનાં રીબડા માં અનિરુદ્ધ સિંહની વાડીમાં જુગાર કલબ પર દરોડો.

રીબડામાં અનિરૂધ્ધસિંહની વાડીમાં જુગાર કલબ પર દરોડોરીબડામાં અનિરૂધ્ધસિંહની વાડીમાં જુગાર કલબ પર દરોડોરીબડામાં અનિરૂધ્ધસિંહની વાડીમાં જુગાર કલબ પર દરોડોજુગારીઓને એક સ્થળેથી કલબ પર લઇ આવવા ફોરચ્યુનર કારનો ઉપયોગ કરાતો હતો … Read More

error: Content is protected !!