ગોંડલ નજીક હડમતાળાની ફેકટરી પ્રદૂષણના મુદ્દે સીલ કરવા આદેશ – પારમેકસ ફાર્માલી. બાદ અન્ય ફેકટરી સામે તોળાતા પગલાં – દવાની ફેકટરી દ્વારા ફેલાતા પ્રદૂષણને બંધ કરવા માટે આત્મવિલોપનના પ્રયાસ સહિતના બનાવો બાદ તંત્ર જાગ્યું.

પ્રદુષણ મુદ્દે બહું ચર્ચિત બનેલ હડમતાળા જીઆઇડીસીમાં આવેલ પારમેકસ (માલ્વીન)ફાર્મા.લી.નામે દવા બનાવતી ફેકટરી ને સીલ કરવાં રાજકોટ પ્રાંત અધિકારી એ આદેશ કરતાં જીઆઇડીસી વિસ્તારમાં ચકચાર જાગી છે.ફેકટરીનાં પ્રદુષણ અંગે અનેક … Read More

ધોરાજી શહેરમાં દા વતે ઈસ્લામી(ઈન્ડીયા) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ધોરાજી શહેરમાં દા વતે ઈસ્લામી(ઈન્ડીયા) દ્વારાવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આશરે ૨૦૦જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. ધોરાજીના દાવતે ઈસ્લામી (ઈન્ડિયા) દ્વારા સાથે મળીને આશરે ૨૦૦જેટલા વૃક્ષોનું વાવેતર કર્યુ હતું. અને … Read More

ધોરાજીમાં ગૌચરની જમીનના મુદ્દે મામલતદારને રજૂઆત.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ગૌચરની જમીનના મુદ્દે મામલતદારને રજૂઆત ધોરાજીમાં ગૌચરની જમીન મુદ્દે મામલતદારને ગુજરાત માલધારી સેના દ્વારા આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. ગુજરાત માલધારી સેનાના અગ્રણીઓએ જણાવેલ છે કે આ અંગે … Read More

ગોંડલમાં રાજવીકાળની ગઢની રાંગ ધરાશાયી : કોઈ જાનહાનિ નહીં તંત્ર દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથધરી હતી.

ગોંડલ શહેર ની ગોંડલી નદીના કાંઠે શાક માર્કેટ પાસે આવેલ રાજવીકાળનો કોઠો એકાએક ધરાશયી થવા પામ્યો હતો.કોઠો ધરાશય થવાની ઘટનામાં કોઈ જાનહાની નહી થવાનો અહેવાલો સામે આવ્યા છે .ત્યારે નદી … Read More

ગોંડલમાં જુગાર રમતા ૭ શખ્સો પકડાયા.

મોવિયા રોડ ઉપર વરલીના આંકડા લેતા સલીમ અને મુસ્તાક ઝડપાયા. ગોંડલમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલમાં ખોડીયારનગર મંગલમ પાર્કમાં આંગણીવાડી પાસે જાહેરમાં … Read More

ધોરાજી નગરપાલિકા ના વોર્ડ નં ૫ ના વિસ્તાર ના રહેવાસી વેપારીઓ ભુગર્ભ ગટર ના દુર્ગધ ગંદા પાણી બહાર નિકળતા પરેશાન.

ધોોરાજી શહેરના વોર્ડ ૫ ના વિસ્તાર ટાવર ચોક ચામડીયા કુવા અંધારીયાવાડ નાગાણીશા તકીયા પાલાવાડ ચોકી ફળીયા ખત્રીપા નાકા લંધામાતમ તમામ વિસ્તાર મા કેટલાં સમય ભુગર્ભ ગટર ચેમબરરો ભરાઈ ગયાં હોવાથી … Read More

ગોંડલનાં મોહનનગર અને વૃંદાવનમાં સીટી પોલીસ નો સપાટો: જુગારના દરોડામાં રૂ.૪૦ હજાર રોકડ સાથે ૧૩ ઝડપાયા.

ગોંડલ શહેરના મોહનનગરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી પોલીસે દરોડા પાડી રુદ્ર રમેશભાઇ સીંદે ઉ.વ.૩૨ રહે. મોહનનગર-૨, મનોજ ચત્રભુજભાઇ શેઠીયા ઉ.વ.૫૦ રહે. વૃંદાવન-૫, કીરીટ ચત્રભુજભાઇ શેઠીયા ઉ.વ.૫૪ રહે.હાંઉસીગબોર્ડ, અલ્પાબેન … Read More

ભાદર – ૧ ડેમની મુલાકાતે આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ – ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકાયો.

સતત મેઘ વર્ષાને કારણે સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમ – ૧ માં પાણીની વીપુલ આવક થતા હાલ ડેમના ૨૯ દરવાજા ૧૦ ફૂટ સુધી ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેને … Read More

ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે અંજનાબેન મયુરભાઈ ભાષા તેમજ ઉપપ્રમુખ તરીકે ઈમ્તિયાઝભાઈ ઈબ્રાહિમભાઈ પોઠીયાવાલા ચુંટાઈ આવ્યા.

ધોરાજી નગરપાલિકા ટાઉનહોલ ખાતે અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.આ પ્રસંગે કોંગ્રેસ ના સત્તાધારી પ્રમુખ ડી એલ ભાષા જેઓ અનુ.જાતિના હોય અને અનુ.જાતિના પ્રમુખ … Read More

ગોંડલી નદીનાં કોઝવે પરથી પાંચ યુવાનો તણાયા: ત્રણનો બચાવ, બે લાપતા.

ફાયરબ્રિગેડ દ્વારા હાથ ધરાયેલી શોધખોળ શહેરના ગંજીવાડા નજીક નદી નાં કોઝવે પર થી ડુબી રહેલાં બે યુવાનો ને બચાવવાં નદીમાં કુદેલા અન્ય ત્રણ યુવાનો પણ પાણી નાં વહેણમાં તણાયાં બાદ … Read More

error: Content is protected !!